________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુધર્મો૦
DOXXXXOOXED
www.kobatirth.org
કોઇપણ કાર્ય કરતો નથી. પુદ્ગલનુ ખનેલ આ શરીરજ સર્વ કાર્ય કરે છે. એવીજરીતે આ સંસારી જીવ કોઈ ગાડીમાં બેસીને એક ગામથી ખીજે ગામ જાય છે તે સમજે છે કે આ ગાડીએ મને હૈં પીચાર્ડી દીધા. પરંતુ વાસ્તવિક રીતે જોવામાં આવે તો ગાડી શરીરને પહોંચાડે છે આત્માને તો કોઇ ખાંધી પણ શકતું નથી. તેથી કહેવુ જોઇએ કે આ વની જે આવી વિપરીતરૂપી બુદ્ધિ થઇ રહી છે તે માત્ર તેની અજ્ઞાનતાને લીધે, અને તેથીજ આચાર્યએ તેને અજ્ઞાની અને મૂર્ખ ગણેલ છે. જે મૂર્ખ પુરૂષ આમ માને છે તે પુરૂષ આ સંસારમાં અનેક પ્રકારના સંકલ્પવિકલ્પ કર્યા કરે છે, તે સમજે છે કે આ મકાન મેં ખનાવરાવ્યું છે તેથી હું તેના માલીક છું, આ પુત્રે મારા લીધે જન્મ લીધા તેથી તે મારો પુત્ર છે, હું તેના પિતા છું. આવીરીતે અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરે છે અને તે સંકલ્પવિકલ્પોને લીધેજ તેમના ઉપર માહ કરે છે અને માહને લીધે અનેક પ્રકારના પાપ ઉત્પન્ન કરી નરક નિગોદાદિકમાં પરિભ્રમણ કરે છે, પરંતુ જે આત્માના યથાર્થ સ્વરૂપને જાણે છે તે કર્મ, શરીર આદિ સમસ્ત પુદગાને પોતાના શુદ્ધ આત્માથી ભિન્ન માને છે તથા આત્માને તે સર્વ પદ્મથાથી ભિન્ન માને છે. અને તેણે તે પદ્દગલના કાર્યનાં આત્માને સંકલ્પ કરતા નથી અને આત્મામાં પણ કોઇ પગલને સંકલ્પ વિકલ્પ કરતા નથી. તે પુદગલને પુદગલ સ ાજે છે અને આત્માને આત્મા સમજે છે. તેથી તે કોઇ કર્મથી ખધનરૂપ નથી. તેથી સમ્યગ્દષ્ટિ ભવ્યપુરૂષોએ પોતાના આત્માનું સ્વરૂપ સમજીને કોઈપણ પરપદાર્થો ઉપર મેડ઼ કરવો ન જોઇએ. સમસ્ત પદાર્થોમાં ઉત્પન્ન થવાવાળા સંકલ્પ વિકલ્પને ત્યાગ કરી પોતાના આત્મામાં લીન થવુ જોઈએ આજ કાને નારા કરવાના ઉપાય અને મેાક્ષ પ્રાપ્ત કરવાના ઉપાય છે.
હવે ત્યાગ અને ગ્રહણ કરનાર વિષે કહેવામાં આવે છે-प्रश्न - त्यागग्रहणचिन्तां च कः करोति विभो वद ?
હે સ્વામિન ! આ સંસારમાં ત્યાગ કરવાની અને ગ્રહણ કરવાની ચિંતા કોણ કરે છે તે કૃપા કરીને કહો. उत्तर—त्यजामि गृह्णामि परं स्ववस्तु मिथ्याग्रहैग्रस्तजनः सदेति ।
तदेव कर्तुं यतते प्रमुक्त्वा स्वानन्दवं स्वात्मपदं पवित्रम् ॥ १२७॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
COXXX
સાર
|| ૭૬