________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધમે.
જ થાય એવી માનીને તેનું સેવન કરવાને યથેષ્ટ પ્રયત્ન કરે છે તથા અનેક પ્રકારના પાપ ઉત્પન્ન કરી આ સંસારમાં જ પરિભ્ર- જ આ મણ કર્યા કરે છે. તેથી તે સર્વ બાબત સમજીને ભવ્યજીવોએ પરપદાર્થોનો ત્યાગ કરી દેવા જોઈએ અને આત્મતત્વમાં લીન જ થઈ જવું જોઈએ. એજ મોક્ષને ઉપાય છે. હવે જે પુરૂષ આત્માને પુદ્ગલ દ્વારા પ્રેરિત માને છે તેનું સ્વરૂપ કહેવામાં આવે છે –
પ્રશ્ન-જળ પ્રતિપાવન વં ભ મ ત ? હે સ્વામિન ! હવે અાત્માને પુદ્ગલદ્દારા પ્રેરિત કોણ માને છે તે કૃપા કરીને કહે. उत्तर-मया परोयं प्रतिपाद्यते च परंण चाहं प्रतिपादितोस्मि ।
भवत्यबोधादिति मन्यमानः शठः स संकल्पविकल्पकर्ता ।।१२५॥ मया पगेन प्रतिपाद्यते को परेण नाहं प्रतिपादितोस्मि ।
स्यात्तत्त्ववेदीति सुमन्यमानः समस्तसंकल्पविकल्पहन्ता ॥१२६॥ અર્થ આ સંસારમાં હું અન્ય પુદગલાદિક પદાર્થોને પ્રેરણા આપું છું અને પુલાદિક પદાર્થ મને પ્રેરણા આપે ની છે. આવી રીતે અજ્ઞાનને લીધે માનવાવાળો પુરૂષ ખરેખર મૂર્ણ છે. અને અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પને કર્તા છે. એમ જ માનવંજ ઘટે. પરંતુ જે આત્માનું સ્વરૂપ જાણે છે તે તે માને છે કે હું પુષ્ણલાદિક પદાર્થોને પ્રેરણા આપી શકતા નથી છે અને પુદગલાદિક પદાર્થો પણ મને પ્રેરણા આપી શકતા નથી. અને આમ માનવાને લીધે તે સમસ્ત સંકલ્પ વિકલપને નાશ A કરવાવાળો મનાય છે.
ભાવાર્થ-આ સંસારી આત્મા જ્યારે કોઈપણ કામ કરે છે, કઈ ઘડાને એક સ્થાનથી ઉઠાવીને બીજા સ્થાન પર + મૂકે છે, અથવા કઈ ગાડીને ધકેલીને બીજે સ્થાને મૂકે છે અથવા મકાન બનાવે છે અથવા બીજી કોઈપણ કાર્ય કરે છે આ છે તો તે એમજ સમજે છે કે આ કામ મેં અથવા મારા આત્માએ કર્યું છે. પરંતુ વાસ્તવિક રીતે જોવામાં આવે તે આત્મા
For Private And Personal Use Only