________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધર્મો
છે
હે ભગવાન ! પરપદાર્થોને જોઈને તે અલભ્ય છે એમ કેણ માને છે તે કપા કરીને કહો.
સાર उत्तर-स्वतत्वशन्येन विलोक्यते यत् तत्तत्स्वरूपं सकलं परेषाम् ।
पूर्व बलब्धं हृदि मन्यमानः तत्सेवनार्थ यतते यथेष्टम् ॥१२३॥ निजान्यरूपादिविदा हि यद् यद् रूपं परेषां प्रविलोक्यते तत् ।
अनन्तवारं च मयेति दृष्टं विचार्य मुक्त्वा रमते स्वराज्ये ॥१२॥ અર્થ જે પુરૂષ પિતાના આત્મજ્ઞાનથી સર્વથા રહિત છે તે પરપદાર્થોનું જે જે વરૂપ દેખે છે તેને પોતે સર્વથા આ અલભ્ય-પહેલાં કદી ન પ્રાપ્ત થયું હોય એવું માને છે. અને પહેલાં કદી પણ પ્રાપ્ત થયું નથી તેવું માનીને તેનું સેવન કરઆ વાને માટે અત્યંત પ્રયત્ન કરે છે. પરંતુ જે પુરૂષ પોતાના આત્માનું સ્વરૂપ જાણે છે અને પુણલાદિક પરંપદાર્થોનું પણ સ્વરૂપ જ જાણે છે તે પરપદાર્થોનું જે જે સ્વરૂપ દેખે છે તેને અનંતવાર દેખેલ અને પ્રાપ્ત થએલ માને છે, અને આમ વિચાર કરીને છે તે સર્વને ત્યાગ કરી દે છે અને પિતાના આત્માના શુદ્ધ સ્વરૂપમાં હમેશા લીન રહે છે.
ભાવાર્થ-આ સંસારમાં પરિભ્રમણ કરતા કરતા આ જીવને અનતાનંત સમય થઈ ગયો છે. આ છ સ્વર્ગમાં પણ અનંતવાર જન્મ લીધો છે અને મનુષ્ય તિર્યંચ ગતિમાં પણ અતંતવાર જન્મ લીધો છે. આ જીવ અનેકવાર રાજા
કે, પ્રજા થયો, ધનવાન થયો, ગરીબ કે, અત્યંત સુંદર પણ થયો અને સંસારની પુગલપ પણ ભગવી. છેવટે એટલે જ સુધી કે આ સંસારમાં એવી કોઈપણ વસ્તુ નથી કે જે આ જીવે મેળવી ન હેય. એવી અવસ્થામાં કોઈપણ વસ્તુ-પદાર્થ છે
અલ અથવા કદી પણ પ્રાપ્ત ન થયો હોય એવું ન કહી શકાય. પરંતુ આ વાત તે તેજ સમજી શકે છે કે જે તે પદાર્થોના ન T. યથાર્થ સ્વરૂપને જાણે છે. અને તેથી આત્મા અને પુલાદિક પરંપદાર્થોના યથાર્થ સ્વરૂપને જાણવાવાળો સમ્યગ્દષ્ટિ પુરૂષ તે ,
સમરત પદાર્થોને તેમજ ભેજભેગના સાધનને અનંતવાર પ્રાપ્ત થવાવાળા માને છે અને તેથી જ તે સર્વનો ત્યાગ કરે છે છે અને કોઈપણ દિવસ પ્રાપ્ત ન થએલ એવા આત્મિક શુદ્ધ સ્વરૂપમાં લીન બને છે. જે પુરૂષ આત્માના સ્વરૂપને તેમજ જ પુગલ આદિ પરપદાર્થના સ્વરૂપને જાણ નથી તે પુરૂષ મિથ્યાજ્ઞાની હોવાથી પ્રત્યેક પુગલની પર્યાયોને કદી પણ પ્રાપ્ત ન
For Private And Personal Use Only