________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાર
સુધર્મો૦ % મિથ્યાજ્ઞાનની પ્રશંસા કરતા નથી, તેવીરીતે આત્માના સ્વરૂપને જાણવાવાળા તથા આત્માના ઉત્તમ ક્ષમાદિ ધર્મોમાં હમેશાં આ
આ લીન રહેવાવાળા જે પુરૂષ તે ઇન્દ્રિય અથવા મનના મુખેથી ઠગી શકતા નથી, તે ધીરવીર પુરૂષ તે ઇન્દ્રિય અને મનના આ છે સુખની પ્રશંસા કરતા નથી.
ભાવાર્થ–ઇન્દ્રિય અને મનનાં સુખ આ જીવને દુઃખ આપવાવાળાં છે. આ ઇન્દ્રિયના સુખમાં મગ્ન રહેવાવાળા , આ જીવ આ લેક તેમજ પરલોકમાં અનેક પ્રકારના દુ:ખ ભોગવે છે. દાખલા તરીકે હાથી રેપશન ઇન્દ્રિયને વશ થઈ પિતાની શિ સ્વતંત્રતા ગુમાવી બેસે છે. અને વધ તથા બંધનના અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે. રસના ઈન્દ્રિયને વશ થઈ માછલી િપતાનો કઠ છોલાઈ જવાથી મરી જાય છે. બ્રાણુ અથવા નાસિક ઈન્દ્રિયને વશ થઈ ભ્રમરો કમળની પાંખડીના બીડાઈ જવા .
છે છતાં પિતે ન ઉઠવાથી કમળને ન ત્યજવાથી મરણને શરણ થાય છે. ચક્ષુ ઈન્દ્રિયને વશ થઈ પતંગીઉં દાવ પર ઝંપલાવે 0 છે અને પિતાની જાતને દીવામાં હોવાથી મરણ પામે છે અને શ્રેત્ર ઇન્દ્રિયને વશ થઈ સારંગી વગાડનાર પારધીને સારંગી છે વગાડતે સાંભાળી હરણ ઉભું થઈ જાય છે અને અત્યંત મુગ્ધ થઈ જવાથી પારધી તેને મારી નાખે છે. જયારે એક એક છે આ ઇયિને ધારણ કરવાવાળા જીવ આટલું દુઃખ પામે છે ત્યારે પાંચે ઈન્દ્રિયને ધારણ કરવાવાળા જીવ આ મનુષ્ય આ લોક A તેમજ પરલોકમાં કેટલાં દુ:ખ ભોગવતો હશે તે તે ફક્ત સર્વજ્ઞ ભગવાન જ જાણે. આથી ભવ્યજીવનું કર્તવ્ય છે કે તેઓએ ઈન્દ્રના વિષયમાં ન તે લાભ કર જોઈએ અને ન તો તેમની પ્રશંસા કરવી જોઈએ, હવે મૂખ તથા જ્ઞાની પોતાનો રામય કેવી રીતે વ્યતીત કરે છે તે કહેવામાં આવે છે–
પ્રશ્ન-મૂર્વ જ્ઞાનિનઃ શારઃ સર્ષ વાત પુછે ર૬ અથ–હે રવામિન્ ! મુર્ખ તથા જ્ઞાની પુરૂષ પોતાને સમય કેવીરીતે વ્યતીત કરે છે તે કૃપા કરીને કહો. उत्तर-निःसारवार्ता निजतत्त्वशन्यां संतापदात्री सततं प्रकुर्वन् ।
अमूल्यकालं शिशुवद् वृथा हि हनात्मबुद्धिगमयत्यवश्यम् ॥१२१॥
For Private And Personal Use Only