________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધર્મો
સાર
आदौ गृहीतं किमपि स्ववस्तु योग्यं गृहीतं हृदि मन्यमानः ।
त्यागस्य चिन्तां ग्रहणस्य मुक्त्वा यस्तत्ववेदी रमते स्वभावे ॥१२८॥ અર્થ જે પુરૂષ અનેક પ્રકારના મિથ્યા આગ્રહ કરવાવાળો હોય છે તે પુરૂષ પિતાના આત્મજન્ય અનંતસુખ આપઆ વાવાળા અને પરમ પવિત્ર એવા આત્માના શુદ્ધસ્વરૂપને ત્યાગ કરી દે છે. અને “હું પરપદાર્થોનો ત્યાગ કરું છું અને તે
પિતાના આત્મતત્વને ગ્રહણ કરું ” આમ ચિંતવન કરીને ત્યાગ અથવા ગ્રહણ કરવાના પ્રયત્ન કરે છે. પરંતુ જે પુરૂષને આ કોઈપણ પ્રકારના મિથ્યા આગ્રહ હોતા નથી તે તે સૈથી પહેલાં તે આત્માની શુદ્ધ સ્વરૂપને ગ્રડણ કરે છે અને છે એમ માને છે કે “ મેં જે આ આત્માનું યુદસ્વરૂપ ગ્રડણ કર્યું છે તે ખરેખર યોગ્ય અને સર્વોત્તમ છે.”
તેથી તે કઈપણ પદાર્થને ગ્રહણ કરવાની અથવા ત્યાગ કરવાની ચિંતા કરતો નથી. ત્યાગ અને ગ્રહણ કરવાની ચિંતા જ છોડી દઈને આત્મતત્વને જાણવાવાળે તે પુરૂષ ફક્ત પિતાના આત્મામાંજલીન થઈ જાય છે. | ભાવાર્થ-જ્યાં સુધી આ જીવ ત્યાગ અને ગ્રહણ કરવાની ચિંતા કરે છે ત્યાં સુધી તે તે ચિંતામાં જ મગ્ન રહે છે.
ત્યાગ અને ગ્રહણ કરવાની ઈચ્છાવાળે માણસ આત્માના શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ કરી શકતા નથી. જે પુરૂષ પરપદાર્થોને સર્વથા છે. આ સંગ કરી આત્માના શુદ્ધસ્વરૂપને ગ્રહણ કરે છે તે પુરૂષ તે સમસ્ત ચિંતાઓથી દૂર થઈ શકે છે. અને તેજ પુરૂષ પોતાના છે A આત્માના સ્વ-સ્વભાવમાં [ શુદ્ધ સ્વભાવમાં ] લીન થઈને તથા સમસ્ત કર્મોને નાશ કરી તેજ આત્માના શુદ્ધસ્વભાવમાંજ
નિમગ્ન રહે છે. તેથી આત્માના શુદ્ધસ્વરૂપને ગ્રહણ કરવા માટે દરેક ભવ્યજીવોએ પ્રયત્ન કરવો જોઈએ. અને તે જ આ છે ત્માને માટે હિતકર–કલ્યાણકારક છે. છે હવે જ્ઞાની અને અજ્ઞાની આત્માની સત્તા ક્યાં કયાં બને છે તે વિષે કહેવામાં આવે છે–
प्रश्न-स्वात्मानं मन्यते मूढः क वा ज्ञानी प्रभो वद! અર્થ–હે સ્વામિન્ ! હવે કૃપા કરીને કહે કે જ્ઞાની પુરૂષ આત્માની સત્તા કયાં માને છે અને અજ્ઞાની પુરૂષ આઆ ત્માની સત્તા કયાં માને છે.
For Private And Personal Use Only