________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સુધમાં
સાર
હવે કેનો પરિશ્રમ સફળ અથવા નિષ્ફળ જાય છે તે કહેવામાં આવે છે
વશ્વ-પશ્ચિમઢ ના ઘારણ વિરું ઘર ? અર્થ– સ્વામિન્ ! આ સંસારમાં કોને પરિશ્રમ સફળ મનાય છે અને તેના પરિશ્રમ નિષ્ફળ મનાય છે તે વિષે જ કૃપા કરીને કહો.
उत्तर-जडे शरीरे प्रविलोकनार्थ निजस्वरूपं यतते प्रमूढः ।
निजस्वरूपस्य तथाप्यलाभात् परिश्रमः स्याद्विफलश्च तस्य ॥१३१॥
चैतन्यरूपं परभावभिन्नं चैतन्यरूपे प्रविलोकनार्थम् ।
यस्तत्त्ववेदी यतते ततश्च परिश्रमः स्यात्सफलो हि तस्य ॥१३२॥ અર્થ—જે પુરૂષ આ જડ શરીરમાં પિતાના આત્માનું સ્વરૂપ નિહાળવા પ્રયત્ન કરે છે તે ખરેખર મૂર્ણ છે. તે કોટિ : આ ઉપાય કરે તે પણ આ જડ શરીરમાં પિતાની આત્માનું સ્વરૂપ નિહાળી શકતો નથી. તેથી તેને સર્વ પ્રયત્ન વ્યર્થ જાય છે. આ છે પરંતુ જે પુરૂષ પુગલાદિક સર્વ પદાર્થથી અલગ એવા પિતાના શુદ ચૈતન્યમય આત્માને પિતાના ચિંતન્યસ્વરૂપ આત્મામાં જ A દેખવાને પ્રયત્ન કરે છે તે આત્મતત્વને જાણવાવાળે ગણાય છે અને તેને પ્રયત્ન સફળ મનાય છે. આ ભાવાર્થ—જે પુરૂષ આત્માના યથાર્થ સ્વરૂપને જાણતા નથી તે પુરૂષ ઘેરતપશ્ચરણ કરવા છતાં પણ આ જડ શરીરA માંજ આત્મતત્વને નિહાળવા પ્રયત્ન કરે છે. પરંતુ શરીર જડ છે, આત્મતત્વથી સર્વથા રહિત છે તેથી તેમાં [ શરીરમાં ] છે આ અત્મિાની પ્રાપ્તિ કદીપણું થઈ શકતી નથી. તેવા પુરૂ ધેર તપશ્ચરણ કરે તો પણ તેમના તપશ્ચરણદિ તદન વ્યર્થ જાય છે. આ આ પરંતુ જે પુરૂષ આત્માના સ્વરૂપને જાણે છે, તે આત્માને શરીરાદિક પરપદાર્થોથી સર્વથા અલગજ માને છે. તે પુરૂષ આત્માને આ શુદ બુદ ચૈતન્યમય માને છે અને શરીરને તદ્દન જડ માને છે અને શરીર તરફ બીલકુલ પણ ધ્યાન આપતા નથી. તે તે આ * આ શરીરને ત્યાજ્ય અને દુ:ખ દેવાવાળું તથા આત્માનું અકલ્યાણ કરવાવાળું માને છે. તેયો તે ભવ્ય પુરૂષ પિતાના આ
હ૮ |
For Private And Personal Use Only