________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુધર્મો
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી તે ઉત્તમ પુણ્યવાન પુરૂષ અત્યંત યુદ્ધ એવા પરમાત્માને દેખવા માટે પ્રયત્ન કરે છે.
બાવા -આત્માના ત્રણુ ભેદ છે. ખડ઼િરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. જે જીવ શર્મેર અને આત્માને એક માને છે તેને બહુરાત્મા કહે છે, જે 21 શરીરને ભિન્ન સમજે છે અને ચૈતન્યમા આત્માને શરીરથી ભિન્ન માને છે તેને અંતરાત્મા કહે છે, અને જે જીવ ઘ તૈયા કર્મોના નાશ કરી દે છે અને સમસ્ત આઠે કર્મોના પગુ નાશ કરી દે છે તેને પરમાત્મા કહે છે. એ ત્રણેમાં બહુરાત્મા હેય છે—ખાત્મ અને શરીરને એક માનવાવાળી બુદ્ધિ ત્યાજ્ય છે. કેમકે તે મિથ્યા બુદ્ધિ છે. શરીર અને આત્મા કદીપણું એક હોઇ શકતા નથી. શરીર જડ છે, અને આત્મા ચૈતન્યરૂપ જ્ઞાનમય છે. તેથી શરીર અને આત્માને એક માનવાવાળી બુદ્ધિ તદત મિથ્યા છે, જે છવ આ ભેદને જાણતા નથી તે ખડુરાત્મ બુદ્ધિને ત્યાગ કરી શકતા નથી અને તેથીજ તે આત્મકક્ષાણુના માર્ગે ત્યજી દે છે અને શરીરને સુખ આપવા માટૅ-પોષવા માટે અથાગ પરિશ્રમ ઉઠાવે છે જેના પરિણામે તેને આ અસાર સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. પરંતુ જે પુરુષ આત્માના યથાર્થ ભેદોને જાણે છે તે પુરૂષ ત્યાગ કરવા લાયક બહેરાત્મબુદ્ધિના ત્યાગ કરી દે છે અને અંતરાત્મા ત્યજી પરમાત્મા ખનવાના પ્રયત્ન કરે છે. તેથી પ્રત્યેક ભવ્યજીવની ફરજ છે કે હુંરાત્મબુદ્ધિ ત્યજી ઇ, અંતરાત્મા ખતી, પરમાત્મા થવાના પ્રયત્ન કરે. કેમકે પરમાત્માજ આત્માનુ સર્વોત્કૃષ્ટ કલ્યાણ છે,
હવે ચેતન અને અચેતન પદાથ ને કાણુ જાણે છે અને કેગુ જાગ્રુતુ નથી તે કઙેવામાં આવે છે
यस्तत्व शून्यश्चिद वेतन दे श्चिन्हं न जानन् निजवस्तुनोषि । ततः प्रमादो परलोककार्ये भव यवश्यं भवदुःखपात्रम् ॥ १४१ ॥ 'यस्तत्त्ववेदी चिदवेतनादे श्चिन्हं यथावत्सुखदं च बुध्द्रा । अवेतनं वा प्रविहाय वस्तु करोति चैतन्यगृहे निवासम् ॥ १४२ ॥
અ—જે પુરૂષ પોતાના આત્માના યાર્ચ સ્વરૂપને જાગુતો નથી તે પુરૂષ ચેતનાત્મક તેમજ અચેતનાત્મક કોઇપણ
For Private And Personal Use Only
સાર
૮૫