________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુધર્માં
www.kobatirth.org
ભાવાથ વાસ્તવિક રીતે જોવામાં આવે તો આ સસારમાં આ શરીરજ અનેક પ્રકારના દુઃખ આપવાવાળુ છે અ શરીરનું પાલનપોષણ કરવા માટેજ આ જીવ અનેક પ્રકારના પાપ કરે છે, અને તે પાપોને લીધે નરક નિÀદમાં દુ:ખ સહન કરે છે. સમ્યગ્દષ્ટિ જીવ એમજ માને છે અને એમજ અનુભવી રહેલ છે. આથી તે આ શરીરને પોતાના આત્માની સર્વથા અલગજ માનીને તેનું પાલનપોષણ કરવા માટે પ્રયત્ન કરતા નથી પરંતુ પોતાના શુદ્ધ આત્માનુંજ ચિંતવન કરવા માટે હંમેશાં પ્રયત્ન કરે છે. મિથ્યાદૃષ્ટિ જીવ આત્મજ્ઞાન ન હોવાથી આ શરીરનેજ અત્યંત સુખ આપવાવાળું માને છે અને તેથી તેનું પાલનપોષણ કરવા માટે અનેક પ્રકારની પાપમય પ્રવૃત્તિ કરે છે. તેથી ભવ્ય પુરૂષોએ પ્રથમમાં પ્રથમ તા - માના સ્વરૂપને જાણવું જોઈએ. અને પછી તેના શુદ્ધ કરવા માટે અથવા તેને લાગેલ કર્મોનો નાશ કરવા માટે પ્રયત્ન કરો જોઇએ. આજ માર્ગ આત્માનું કલ્યાણ કરવાવાળા છે.
હવે અજ્ઞાનીજ ઇન્દ્રીયસુખની પ્રશંસા કરે છે તે કહે છે. प्रश्न - अक्ष सौख्यप्रशंसां कौ कः करोति गुरो वद ? હે વામન્ ! આ સંસારમાં ઇન્દ્રીયજન્ય સુખાની પ્રશંસા કાણુ કરે છે તે કૃપા કરીને કહો.
उत्तर - चित्ताक्ष सौख्येन विवचितो यः स तत्प्रशंसां सततं करोति ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
लीनः प्रमूढः खलु तेषु मुक्त्वा भृंगीव पद्मे निजजीवनाशाम् ॥ ११९॥ तत्त्ववेदी निजधर्मनिष्ठां ह्यवंचितो यश्च मनोक्षसौख्यैः । सतत्प्रशंसां न करोति धीरः स्वप्नेपि शक्रश्च यथा कुबुद्धेः ॥ १२० ॥
અ—જેવીરીતે ભ્રમરો પોતાના જીવનની આરાને ત્યજી દઈને કમળ ઉપર લીન થાય છે. તેવીરીતે જે અસારી છવ ઇન્દ્રિય તથા મનનાં સુખોથી ઠગાતા હોવા છતાંપણ તેમાંજ સદા લીન રહે છે તેજ અજ્ઞાની અથવા આત્માના સ્વરૂપને ન જાણવાવાળા પુરૂષ ઇન્દ્રિય અથવા ખનના સુખોની પ્રશંસા કરે છે. તથા જેવીરીતે ઇન્દ્ર કોઇપણ દિવસ કુબુદ્ધિની અથવા
For Private And Personal Use Only
સાર
|| ૭૧