________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુધ
યા પછી તે શરીરમાં ચેતના તથા જ્ઞાનશક્તિ રહેતી નો. ચેતનાશક્તિ તથા જ્ઞાનશક્તિ ન રહેવાથી જ તે શરીરમાં સુખ છે. દુઃખને અનુભવ થતો નથી. આ સર્વ બાબતથી એટલું તો સિદ્ધ થાય છે કે આ શરીર આત્માથી તદ્દન અલગ છે અને
આત્મા આ શરીરથી તદ્દન અલગ છે. તેથી જે પુરૂષ આત્માના યથાર્થ સ્વરૂપને જાણે છે તે પુરૂષ પિતાના આત્માનું કલ્યાણ
કરે છે અને જે પરૂષ શરીર અને આત્માને એક માને છે તે પુરૂષ મિથ્યાજ્ઞાની હોવાથી તથા તે શરીરના પાલન-પોષણ માટેની આ મિથ્યા ક્રિયાઓ કરવાથી આ સંસારમાં પરિભ્રમણ કરે છે. એમ સમજીને તેણે આત્માનું યથાર્થ સ્વરૂપ સમજવું જોઈએ .
અને તેનું કલ્યાણ કરવા માટે શરીરાદિક ઉપરથી મમત્વ-ભાવ છેડી દઈ જપ, તપ તથા આત્મધ્યાનમાં લાગવું જોઈએ. એજ મનુષ્ય જન્મને સાર છે. હવે આત્માને શરીરરૂપ માનવાવાળા અને શરીરરૂપ ન માનવાવાળા
કેવા હેય છે તે કહેવામાં આવે છે–
प्रश्न-यस्य देहात्मबुदिः स्यात्स जीवः कीदृशो वद ? અર્થ–હે ભગવાન! જે પુરૂષની બુદ્ધિ શરીરરૂપ થઈ જાય છે અથવા જે આત્માને શરીરરૂપ માને છે તે કેવો હોય આ છે તે પા કરીને કહે. उत्तर-यस्यास्ति जन्तोर्वपुगन्मबुदियथार्थदृष्ट्या स खलश्च दुःखी ।
यस्तत्वशून्यश्च्युतधमंकमा मन्ये स दीनश्च सदेत्यभागी॥११५॥ यस्यास्ति जन्तोश्च निजात्मबुद्धिर्यथार्थदृष्ट्या हि मुखी स धीरः ।
यस्तत्ववेदी निजधर्मलीनो मन्ये ततोहं भुवने स वीरः ॥११६॥ અર્થ જે પુરૂષ પિતાના શરીરને આત્મસ્વરૂપ માને છે તે પુરૂષ યથાર્થષ્ટિથી આત્મજ્ઞોન વિહેણ છે. અને તેથી તે છે તે દુષ્ટ છે, દુ:ખી છે, અને ધર્મકર્મથી સર્વથા રહિત છે. એવા પુરૂષને અને (ગ્રંથકર્તા) અત્યંત દીન અથવા ભાગ્યહીન છે
For Private And Personal Use Only