________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધર્મો
છે.
છે તેને આત્મા જ સમજે છે અને તેથી તેઓ આત્માનું કલ્યાણ કરી શકતા નથી. આત્મતત્વ જાણવાવાળા પુરૂષ તે સર્વ જે પર્યાને આત્માથી અલગ માને છે અથવા એ સમસ્ત પર્યાયથી આત્મા અલગ છે એમ સમજે છે અને આથી જ તે આ છે સર્વ ઉપરથી મમત્વને ત્યાગ કરી પિતાના આત્મિક કલ્યાણમાં લાગી જાય છે. હવે આત્મજ્ઞાની અને અનાત્મજ્ઞાની શરીરાદિકને કેવું સમજે છે તે કહેવામાં આવે છે–
प्रश्न-स्वपरज्ञानशून्यश्च तन्वादिं मन्यते कथम् । અથ સ્વામિનુ ! પુરૂષ પિતાના આત્માના સ્વરૂપને જાણતા નથી અને પુદ્ગલાદિક પરંપદાર્થોના સ્વરૂપને પણ ન જાણતા નથી તે શરીરાદિકને કેવાં માને છે તે કૃપા કરીને કહે. उत्तर-स्यानिश्चयो मे भुवि देह एवास्म्यहं बयोधादहमेव देहः ।
इत्येव मूढः खलु मन्यमानस्तत्पोषणार्थ यतते यथेष्टम् ॥११॥ भवामि नाहं च कदापि देहो देहोपि मद्रूपसमश्च न स्यात् ।
यस्तत्ववेदीति सुमन्यमान: स्यात्स्वात्मगुप्तश्च शशीव कान्त्याम् ॥११॥ અર્થ—આ શરીરજ હું છું, અને હુંજ શરીરરૂપ છું. આ મારૂં જ્ઞાન અત્યંત નિશ્ચયાત્મક છે. અજ્ઞાની પુરૂષ અજ્ઞા- ર આ નવશાત એમ માને છે. અને તેથી જ આ શરીરને પુષ્ટ કરવા માટે પિતાની ઈચ્છાનુસાર હમેશાં પ્રયત્ન કરે છે. પરંતુ જે આ ભવ્ય પુરૂષ પિતાના આત્માના યથાર્થ સ્વરૂપને જાણે છે તે એમ માને છે કે હું અથવા મારો આત્મા કદીપણ શરીરરૂપ હે જ શકતું નથી, અને આ પગલરૂપી શરીર કદીપણ આત્મરૂપ હેઈ શકતું નથી. જેવી રીતે ચાંદની રાત્રિથી ચંદ્રમા ભિન્ન છે છે તેવી જ રીતે ભવ્યજીવ પોતાના ગુમ આત્માને શરીરાદિકથી સર્વથા ભિન્ન માને છે.
ભાવાર્થ શરીર જડ છે અને આમા તન્યસ્વરૂપ છે. જ્ઞાનમય છે. જ્યારે શરીરમાંથી આત્મા અલગ થઈ જાય આ છે ત્યારે શરીર તે અહિંજ પડયું રહે છે અને આત્મા અલગ થયા પછી બીજી પર્યાયમાં ચાલ્યા જાય છે. આત્માના અલગ
For Private And Personal Use Only