________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધર્મ
હવે આત્મજ્ઞાની અને આત્મજ્ઞાનરહિત પુરૂષ સ્ત્રી-પુત્રાદિકને કેવાં
સાર માને છે તે વિષે કહેવામાં આવે છેप्रश्न-स्वात्माभिज्ञोनभिज्ञो वा भार्यादिं मन्यते कथम् ? અર્થ–પિતાના આત્માનું સ્વરૂપ જાણવાવાળા અને ન જાણવાવાળા સ્ત્રી-પુત્રાદિકને કેવાં માને છે તે હે સ્વામિન ! GS કૃપા કરીને કહે.
उत्तर--भार्यापि पुत्रोप्यहमेव बंधुः स्वामीति सर्वत्र च मन्यमानः ।
स्वतत्वशून्यः स्वपरात्मबोधाभावाद्भवाब्धौ पततीह भीमे ॥१११॥ यस्तत्त्ववेदी स्वपरात्मबोधो भार्यापि बंधुस्तनयोपि नाहम् ।
सुमन्यमानः सुखदे स्वभावे सिद्धालये तिष्ठति सर्वकालम् ॥११२॥ અર્થ-જે પુરૂષ આત્મજ્ઞાનથી રહિત છે તે સમજે છે કે હું જ સ્ત્રી છું, હું જ પુત્ર છું, હુંજ ભાઈ છું, હું જ સ્વામી નું , જ દાસ છું. આમ સમજવાવાળે જીવ નથી આત્માના સ્વરૂપને જાણતો કે નથી પુલાદિક પરંપદાર્થોને જાણતો. તે તે ( સ્વરભેદ વિજ્ઞાનથી સર્વથા રહિત હોય છે જેથી તેને આ વિષય સંસારરૂપી સમુદ્રમાં પરિભ્રમણ કરવું પડે છે. પરંતુ જે ભવ્ય છે પુરૂષ પિતાના આત્માના સ્વરૂપને જાણે છે તે પુગલાદિક પરંપદાર્થોના સ્વરૂપને પણ જાણે છે તે તત્વજ્ઞાની પુરૂષ સમજે છે કે છે કે હું સ્ત્રી નથી, પુત્ર નથી, ભાઈ નથી, સેવક પણ નથી. આવી રીતે પિતાનો આત્માને શરીરાદિકથી બિલકુલ ભિન્ન માનીને આ છે તે પુરૂષ હમેશા સુખ આપવાવાળા સિદ્ધાલય સ્વરૂપ પિતાના સ્વભાવમાં નિવાસ કરે છે.
ભાવાર્થ – હું સ્ત્રી છું, હું પુત્ર છું, ભાઈ છું, હું સ્વામી છું વગેરે કલપના મિથ્યા છે. કેમકે આ આત્મક ૬ળા છે. સ્ત્રી પર્યાયરૂપ અથવા પુત્રપર્યાયરૂપ વાસ્તવિક રીતે તો નથી. આત્મા આત્મા જ રહે છે. પરંતુ કર્મના ઉદયથી અશુદ્ધ આત્મા છે આ પુદ્ગલ સાથે મલવાથી પુત્રપર્યાય અથવા સ્ત્રી પર્યાયરૂપ માલુમ પડે છે. પરંતુ આત્માનું યથાર્થ સ્વરૂપ ને જાણવાવાળા છવા
For Private And Personal Use Only