________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાર
?
લીધે ચારિત્ર તેમ
િરત્નત્રયની પુષ્ટિ થાય છે. પરંતુ વિષય કષાયે છુટયા સિવાય રત્નત્રયની વૃદ્ધિ કદીપણ થતી નથી. આવી રીતે જિનેશ્વરકપનું W, ફળ તેને મળતું નથી. વસ્ત્રાદિક ત્યજી દેવાથી સંસારિક સુખોથી પણ તેને વંચીત રહેવું પડે છે. આથી તે આ લેક તેમજ ! . પલકમાં પણ ભ્રષ્ટ ગણાય છે અને આમ દુર્લભ નરજન્મને વૃથા ગુમાવે છે. જો કદાચિત વૈરાગ્ય અને આત્મજ્ઞાન વિન,
જિનેશ્વરરૂપ ધારણ કરવાવાળા પુરૂષ પિતાની વિષય કક્ષાની ઇરછાને લીધે ચારિત્ર તેમજ ઉત્તમ પદથી ભ્રષ્ટ થાય તો તે છે! છે આ સંસારમાં નિંદાને પાત્ર થાય છે અને સાથે સાથે આ જૈનધર્મ પણ નિંદાને પાત્ર થાય છે. આમ પિતાના ઘોર પાપથી
તથા જૈનધર્મનું અપમાન કરાવવાથી તે નરક-નિગાદને પાત્ર બને છે. આથી વૈરાગ્ય અને આત્મજ્ઞાન સિવાય જિનેશ્વરરૂપ 0 ધારણ કરવું જોઈએ નહિં એમ આચાર્યવર્થ કુંથુસાગરજી મહારાજને ઉપદેશ છે.
આવીરીતે આચાર્યવર્ય શ્રી કુંથુસાગરજી મહારાજ વિરચિત સુધર્મોપદેશામૃતસારની “ધર્મરત્ન” ૫. લાલારામજી
શાસ્ત્રીત ભાષા ટકામાં આ વૈરાગ્યને ઉપદેશ આપવાવાળે પહિલા અધિકાર સમાપ્ત થયો.
૧ સાથે આ જેના
અપમાન કરાવવાથી
હું ધારણ
બીજો અધ્યાય.
स्वोक्षदं पंचगुरुं प्रवंद्य स्वतत्वशून्यस्य पराश्रितस्य।
तत्वोपदेशः क्रियते हितार्थ श्रीकुन्थुनाम्ना वरसूरिणाथ ॥१०८!! અર્થ–પછી આચાર્યવર્યશ્રી ૧૦૮ કુન્થસાગરજી મહારાજ સૌથી પહેલાં સ્વર્ગ, મેક્ષ આપવાવાળા અરહંત, સિદ્ધ, છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ટીને નમસ્કાર કરે છે અને પછી પોતાના આત્મજ્ઞાનથી સર્વથા વંચિત અને આ
શરીર તથા કર્મોને આધીન રહેવાંવાળા આ સંસારી જીવના કલ્યાણર્થ યથાર્થ તને ઉપદેશ કરે છે.
For Private And Personal Use Only