________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધર્મો [ હે ભગવન્! આ સંસારમાં વૈરાગ્યને સિદ્ધ કરવાવાળો કયો પુરૂષ છે તે કૃપા કરીને કહો.
સાર V उत्तर-परानन्दः कृपामूर्तिर्जितशत्रुः कुकामहा। अतींद्रियोऽतिसन्तुष्टः सत्यरूपो गतस्पृहः ॥१०३॥
यः स्यादाकाशवच्छुद्धः सः स्याद्वैराग्यसाधकः । ज्ञात्वेति पूर्वरीत्यादि कुर्वन्तु स्वात्मशोधनम् ॥ ' અર્થ– જે ભવ્યજીવને આત્મજન્ય પરમાનંદ પ્રાપ્ત થઈ ગયો હોય, જે ભવ્યજીવ કૃપાની મૂર્તિ છે, જેણે કામોધાકે કિ અંતરંગ સર્વ શત્રુઓને જીતી લીધા છે, જેણે સમસ્ત સંસારને દુ:ખ આપવાવાળા કામદેવને પણ નાશ કર્યો છે, જે છે. ઇન્દ્રિયજન્ય સુખેથી અલગ થઈને અતીન્દ્રિય સુખમાં લીન થઈ ગયા છે, જે હમેશાં તેજ અતીન્દ્રિય સુખમાં સંતુષ્ટ રહે છે, છે જે સત્ય સ્વરૂપ છે, જે આત્માના યથાર્થ સ્વરૂપ ઉપર શ્રદ્ધા રાખે છે, જે સર્વ પ્રકારનો ઈરછાઓથી અથવા લાલસાથી રહિત 0 છે અને જે નિર્મળ આકાશ સમાન અત્યંત શુદ્ધ છે એવા ભવ્યજીવજ વૈરાગ્યની સિદ્ધિ કરી શકે છે. આવી રીતે આત્માને ' જા શદદ કરવાની જે રીતે આગળ બતાવવામાં આવી છે તેને સારી પેઠે સમજીને ભવ્યજીએ પિતાને આત્મા અત્યંત શુદદ થી છે બનાવો જોઈએ.
ભાવાર્થ–મોક્ષ આપવાવાળે પરમ વૈરાગ્ય ધારણ કરવો તે અત્યંત મુશ્કેલ કાર્ય છે, જે ભવ્યજીવ સંસારના આ જ સમસ્ત પ્રાણીને પોતાના આત્મા સમાન સમજીને સંપૂર્ણપણે તેમના ઉપર દયા કરે છે, જે જીવ રોધ, માન, માયા, લોભ છે . મોહ, કામ વગેરે કર્મબંધન કરવાવાળા સમસ્ત શત્રુઓને જીતી લે છે, જે કામદેવને સંપૂર્ણપણે નાશ કરી બાલવત નિર્વિછે, કારવૃત્તિ ધારણ કરે છે, જે સર્વ પ્રકારની લાલસાઓનો ત્યાગ કરે છે, અને ભોગપભેગની સમરત સામગ્રીનો ત્યાગ કરે છે ! ઓ તથા તેથી જ જે પોતાના સુદ આત્મામાં જ પરમાનંદનો અનુભવ કરી અતીન્દ્રિય સુખમાં લીન રહે છે, અને એમાં જ સંતુષ્ટ I રહે છે અને નિર્મળ આકાશ સમાન પાપરૂપ ધૂળથી જે કાતો નથી, અને જે હમેશાં પોતાના આત્માને શુદદ રાખે છે. આ દુર !
એવા ઉત્કટ ભવ્યજીવ મોક્ષના સાક્ષાત સાધક વૈરાગ્યની સિદ્ધિ કરી શકે છે અને અંતે તેજ મોક્ષસુખ પ્રાપ્ત કરી શકે છે. આ તેથી પ્રત્યેક ભવ્ય એવો પરમોત્કૃષ્ટ વૈરાગ્ય ધારણ કરી પોતાના આત્માને પરમશુદ્ધ કરવું જોઈએ. જેથી ચિદાનંદમય છે અનંત સુખની જલદી પ્રાપ્તિ થાય.
For Private And Personal Use Only