________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધર્મો
સાર
; વૈરાથમાં સંતુષ્ટ રહે છે અને જે આત્માથી ભિન્ન એવા કર્મોના ઉદયથી ઉદયમાં આવવાવાળા કક્ષાયાદિક ભાથી દૂર રહે છે આ
અથવા શરીરાદિક પરંપદાર્થોના મોથી સર્વથા અલગ રહે છે એવા ભવ્યનું વૈરાગ્યભાવના રિચર-દઢ રહે છે અને તેને છે વૈરાયરૂપી ધન સ્વર્ગમોક્ષ આપવાવાળું હોય છે.
ભાવાર્થ–પાંચ ઇન્દ્રિયના વિષય, કષાય, મોહ વગેરે જેટલા આત્માના વિકારે છે તે સર્વ વૈરાગ્યને નાશ કરવાજ વાળા છે. તેથી વૈરાગ્ય ધારણ કરવાવાળા પુરૂષોએ સર્વથી પહેલાં તો વિકારેનેજ ત્યાગ કરવો જોઈએ, શરીર ઉપરથી મમત્વ
ભાવને પણ ત્યાગ કરી દેવો જોઈએ અને ભોપભેગની સર્વ સામગ્રીઓને તેમજ તેમને ઉપભોગ કરવાની સમસ્ત , ઇચ્છાઓને ત્યાગ કરી દેવે જોઈએ. પછી આત્માની શુદ્ધ અવરથા ધારણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ સમ્યજ્ઞા. નની વૃદ્ધિ કરતાં કરતાં વૈરાગ્યને દઢ બનાવવો જોઈએ. મેક્ષ પ્રાપ્ત કરવાવાળા (પ્રાપ્ત કરવાની ઇરછા રાખનાર ) જે પુરૂષ આવીરીતે આત્મામાં વૈરાગ્યભાવ દઢ કરે છે તે પુરૂષનું સ્વર્ગમેક્ષ આપવાવાળું વૈરાગ્યરૂપી ધન હમેશ વધતું રહે છે.
હવે વૈરાગ્યને વધારવાનું કારણ બતાવવામાં આવે છે–
प्रश्न-वर्द्धते हेतुना केन वैराग्यं शर्मदं वद । હે સ્વામિન ! આ કલ્યાણ કરવાવાળે વૈરાગ્ય કયા કયા કારણોથી વૃદ્ધિ પામે છે તે કહો. उत्तर - मनोवचाकायसमुण्डनेन पंचाक्षचौरादिकदण्डनेन ।
कषायमोहादिकखण्डनन कंदर्पलोभादिकमर्दनेन ||१०१॥ वैराग्यपूरः सुखशान्तिनीरः प्रवर्द्धते स्वात्मरसोतिमिष्टः ।
प्रवर्तनेनैव तथान्यथा हि संसारसिंधुश्च विपत्प्रकीर्णः ॥१०२।। અર્થ–મન, વચન, અને કાય એ ત્રણેનું મુંડન કરવાથી અર્થાત એ ત્રણેની સમસ્ત ક્રિયાઓને ત્યાગ કરી દેવાથી, છે પાંચ ઇન્દ્રિયરૂપી ગેરેને દંડ આપવાથી, કષાય, મેહ, મદ વગેરેનું ખંડન કરી દેવાથી, અને લોભ તથા કામનું મર્દન કરી
For Private And Personal use only