________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધી
અથ–હે સ્વામિન્ ! કયા પુરૂષનો વૈરાગ્ય અત્યંત દૃઢ રહે છે તે કૃપા કરીને કહે. उत्तर-मायासुमिथ्यात्वनिदानशल्यं यस्यास्ति किंपाकफलस्य तुल्यम् ।
प्रतिक्षणं प्राणहरं नितान्तमज्ञानजं तापकरं सदा हि ॥९७॥ स्वप्नपि तस्यास्ति नराधमस्य वैराग्यवृत्तिः सुखदा न विद्या ।
ज्ञात्वेति मुक्त्वा त्रिविधं च दोषं वैराग्यवृत्तिहदि धारणीया ॥९८॥ અર્થ–આ સંસારમાં માયા, મિથ્યાત્વ અને નિદાન એ ત્રણે પ્રકારના શલ્ય અંદરવરણા નામના ફળની માફક અત્યંત દુઃખ આપવાવાળા છે. ક્ષણેક્ષણે પ્રાણીને નાશ કરવાવાળા છે, અત્યંત અજ્ઞાનતાને લીધે ઉત્પન્ન થવાવાળા છે અને અનેક પ્રકારના સંતાપ ઉત્પન્ન કરાવવાળા છે. તેથી આ ત્રણે શલ્ય ધારણ કરવાવાળે પુરૂષ નરાધમ અથવા નીચ ગણાય છે છે. અને તેથી તેને સુખ આપવાવાળી વૈરાગ્યની પ્રવૃત્તિ અને જ્ઞાનની પ્રવૃત્તિ ને પણ હેઈ શકતી નથી. તેથી માયા મિથ્યાત્વ અને નિદાન એ ત્રણે શિલ્યને ત્યાગ કરી વૈરાગ્ય ભાવના સેવવા માટે દરેક પુરૂષે યત્ન કરવી જોઈએ.
ભાવાર્થ–દગાબાજી અથવા છલકપટ કરવો તેનું નામ માયા શલ્ય કહે છે. છલકપટ કરવાવાળા પુરૂષને વૈરાગ્ય છે 0 ભાવના કદીપણ થઈ શકતા નથી. તે પણ માયાચારી પુરૂષ પિતાના માયાચારના બળથી મિથ્થા વૈરાગ્ય ભાવના બતાવી શકે છે છે છે પરંતુ તેની તે મિથ્થા વૈરાગ્યભાવના માયાચારને લીધે નીચ તિર્યંચ યોનિ તથા નિગદના કારણરૂપ છે. તે વૈરાગ્ય ભાવ- A છે નાથી આત્માનું કલ્યાણ કેઈપણ કાળે થવાનું નથી. તેથી આત્માના યથાર્થ સ્વરૂપ પર શ્રદ્ધાન ન રાખવું તેનું નામ # મિથ્યાત્વ. આ મિથ્યાત્વ નરકમાં લઈ જવોવાળું છે અને વૈરાગ્યને પરમ શત્રુ છે. કેમકે જ્યાં મિચ્યો છે ત્યાં આત્મોના
યથાર્થ સ્વરૂપનું જ્ઞાન અને શ્રદ્ધાન બીલકુલ હેઈ શકતાં નથી અને આત્માના યથાર્થ સ્વરૂપના શ્રદ્ધાન સિવાય વૈરાગ્યભાવના છે કદીપણ ઉદ્ભવી શકતી નથી. તદુપરાંત આ મિથ્યાત્વ સમસ્ત પાપના મૂળરૂપ છે અને અનંતકાળ સુધી દુઃખ આપવાવાળું છે શ છે. આવી રીતે ભવિષ્યમાં ભેગેનું સેવન કરવાની આકાંક્ષા રાખવી તેને નિદાન કહે છે. આ નિદાન પણ લોભની પર્યાય
For Private And Personal Use Only