________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
સુધમાં
સાર
અર્થ–મુનિરાજે ઉત્તમ વૈરાગ્ય અને આત્મજ્ઞાનરૂપી સભ્યજ્ઞાન સંસારના સમસ્ત સંતાપને નાશ કરવાવાળા છે, અને મેક્ષ આપવાવાળા છે. તેથી આ ઉત્તમ વૈરાગ્ય અને આત્મજ્ઞાનરૂપી સમ્યજ્ઞાન સિવાય તેમને વિષ શોભાને પાત્ર છે જ નથી, તેમનું શરીર શોભાને પાત્ર નથી, તેમની વાણી શેભાને પાત્ર નથી, તેમને મનુષ્યજન્મ શોભાને પાત્ર નથી, તેમની
સમસ્ત ક્રિયાઓ શોભાને પાત્ર નથી, તેમનાં જપ અને તપ શેભાને પાત્ર નથી, અને તેમને સંયમ પણ શોભાને પાત્ર નથી. આ Sા તેમનાં કમંડળ અને પછી પણ શેભાને પાત્ર નથી. જ્ઞાન અને વૈરાગ્ય સિવાય તે મુનિરાજના સમસ્ત જપ, તપ વગેરે ન વ્યર્થે જાય છે. આમ સમજીને ભવ્યજીએ મનુષ્ય જમના સારરૂપ આ ઉત્તમ વૈરાગ્ય અને સમ્યજ્ઞાનની વૃદ્ધિને માટે હમેશાં પ્રયત્ન કરવો જોઈએ.
ભાવાર્થ-મુનિરાજોની શાભા જ્ઞાન અને વૈરાગ્યવડેજ છે. જો કે મુનિદીક્ષા વૈરાગ્યભાવ ઉત્પન્ન થવાથીજ ધારણ છે માં કરવામાં આવે છે, વૈરાગ્ય પરિણામે સિવાય કોઈપણ જીવ મુનિદીક્ષા ધારણ કરતા નથી છતાં પણ પ્રત્યેક મુનિરાજે તે વૈરાઆ ગ્યને દૃઢ રાખવો જોઈએ. જો તે વૈરાગ્ર દૃઢન રહે તે કોઈપણ કાળે તેઓ ભ્રષ્ટ થાય એ સંભવિત છે. તેથી પિતાના મુનિઆ વ્રતમાં અત્યંત દૃઢ રહેવા માટે પ્રત્યેક મુનિરાજે પોતાના વૈરાયને દૃઢ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. તથા વૈરાગ્યને દત રાખી પિતાના જ્ઞાનની વૃદ્ધિ કરવી જોઈએ. આ જ્ઞાનનું કઈ પારાવાર નથી. કેવલજ્ઞાન જ તેની સીમા છે. તેથી જ્યાંસુધી આ કેવલજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાંસુધી દરેક મુનિરાજે પિતાના આત્માની શુદ્ધિ કરવા જોઈએ. આ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે આ આત્મજ્ઞાન જેમ જેમ વધતું જશે તેમ તેમ ધ્યાનની વૃદ્ધિ પણ થતી જશે. તથા થાનની પૂર્ણતા થતાં કેવલજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થશે તેથી મોક્ષની ઈરછા કરવાવાળા સમસ્ત મુનિરાજોએ પિતાના ઉત્તમ વૈરાગ્યને દઢ
રાખી આત્મજ્ઞાનની વૃદ્ધિ કરતા રહેવું જોઈએ. જ્ઞાન તથા વૈરાગ્ય સિવાય તેમનાં સમસ્ત જપ, તપ, સંયમ, મિષ્ટ ભાષણ 1] વગેરે સર્વ વ્યર્થ છે. જ્ઞાન તથા વૈરાગ્ય સિવાયના મુનિરાજ બીલકુલ શોભાને પાત્ર નથી.
હવે ગાઢ વૈરાગ્યને માટે કર્તવ્ય બતાવવામાં આવે છે – प्रश्न-वैराग्यं कस्य गाढं स्याद्वद मे शर्मदं गुरो।
XXXXDXXDXXOPXXpXX.
નાઈએ કે આ અભિગવચ થશે તેથી માલની
વાય તેમનાં સમસ્ત જપ, તપ, સલ
પુછા
For Private And Personal Use Only