________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધર્મો
છે
BE છે અને લોભ પાપના બાપ સમાન છે. સંસારમાં જેટલાં પાપ થાય છે તે સવે કઈને કઈ લાભને લીધે જ ઉત્પન્ન થાય છે. જે
આવીરીતે આ નિદાન પણ સમસ્ત પાપની જડરૂપ છે. આવી રીતે આ માયા, મિથ્યાત્વ, અને નિદાન એ ત્રણે મહાનપાપ ગણાય છે. આ ત્રણે પાપ દેખવામાં તો અત્યંત સુંદર-મીઠા લાગે છે પરંતુ અંદરવરણાના ફળની માફક અત્યંત દુઃખ
આપવાવાળા છે. અંદરવરણાનું ફળ દેખાવમાં કંઈક અંશે સુંદર અને ખાવામાં કંઈક મીઠું હોય છે. છતાંપણ ઝેરી હોવા છે. છતાં અજ્ઞાની પુરુષ તેને સુંદર અને મીઠું સમજી ખાય છે અને અંતે મરણને શરણ થાય છે. તેવી જ રીતે આ ત્રણે શવ્યાને . પ ધારણ કરવા અત્યંત સુંદરડીક તો લાગે છે પરંતુ તેનું ફળ તો નરક અને નિગોદ જ છે. તેથી આ ત્રણે શ માણનાશ 10) કરવાવાળા છે. હમેશાં અત્યંત દુઃખ દેવાવાળા છે, અને અજ્ઞાનતાથીજ ઉતપન્ન થવાવાળા છે એમ આચાર્ય મહારાજે કહેલ 8 છે. શલ્ય ધારણ કરવાવાળા મનુષ્યને વૈરાગ્ય ભાવના કદીપણુ થતી નથી. તેથી મોક્ષની ઈચ્છા કરવાવાળા સમસ્ત ભવ્યજીએ છે. પ્રથમ માયા, મિથ્યાત્વ અને નિદાન આ ત્રણે શો ત્યજી દઈને વૈરાગ્ય ભાવના ધારણ કરવી જોઈએ. આમ કરવાથી જ આ A વૈરાગ્ય ભાવના દૃઢ બને છે.
આવો ઉત્તમ પ્રકારનો વૈરાગ્ય કેને થાય છે તે કહેવામાં આવે છે–
प्रश्न-कस्मिन्नरे भवेत् स्वामिन् ! वैराग्ययुतभावना ? હે ભગવાન્ ! આ ઉત્તમ વૈરાગ્યયુક્તભાવના કેવા મનુષ્યને પ્રાપ્ત થાય છે તે કૃપા કરીને કહે. કરા- નિન્દ્રાનિવરત્ત શુદ્રિાના વાનવયુવાન પંચાક્ષ : ૨૨
ज्ञानवैराग्यसंतुष्टः परधर्मपराङ्मुखः । वैराग्यभावना तस्य भवेत्स्वर्मोक्षदायिका ॥१०॥ આ અર્થ—જે ભવ્યજીવ સર્વ પ્રકારના કલહથી અને ક્યાથી સર્વથા રહિત છે, જે મોહ, મદ, માયા આદિ સમસ્ત આ વિકારોથી રહિત છે, અત્યત શાન છે, જે પિતાના શુદ્ધ ચિદાનંદરૂપ અાત્મા ઉપર પ્રભુત્વ ધરાવે છે, જે આત્મજન્ય આનંદ
અથવા સુખથી સુશોભિત છે, જે પંચેન્દ્રિયના સુખ અથવા વિષયેથી સવેથી દૂર રહે છે, જે પિતાના આત્મજ્ઞાન તથા
For Private And Personal Use Only