________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુધર્માં
www.kobatirth.org
હવે સ’સારનાં દુ:ખાથી દુઃખી થવા છતાંપણ તેમને આધીન રહેવાનું કારણુ બતાવવામાં આવે છે
प्रश्न - परैश्व पीडितो जीवस्तदाघीनो भवेत्कथम् ?
અર્થ—હે ભગવાન્ ! કુટુંખ વગેરે દ્વારા દુ:ખી હોવા છતાં ( છવ તેમને આધીન કેમ રહે છે, उत्तर - कुटुंबवगैः परिपीडितोऽपि देवैर्मनुष्यैः पशुभिश्च भूतैः ।
भीमे भवान्धौ परिपातितेपि दुःखप्रदे प्राणहरे वनादौ ||१२|| तथापि तेषां खलु पृष्ठलग्ना जीवा भवन्तीह विभावबुद्धेः । ततः प्रभो ! त्वां विनयेन याचे विभावबुद्धिं हर मे कृपाब्धे ! ॥ ४३ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ-સાંભળો ! આ સસરીં છવ પોતાના કુટ્ટ ખીજનોદ્દારા દુ:ખી થાય છે. દેવ, મનુષ્ય, ભૂત, પિશાચ વગેરે દ્વાર દુ:ખી થાય છે. તથા અનેક જીવોના પ્રાણ હરણ કરવાવાળા અને મહાદુ:ખ આપવાવાળા વિકટ નિર્જન વનમાં છોડીદેવાય છે અને મહાભયંકર એવા આ સસારરૂપી ધાર સમુદ્રમાં ફેંકી દેવાય છે. તો પણ આ સસારી જીવ તેજ કુટુંબીજનોની પાછળ લાગ્યો રહે છે તથા તેજ દેવ, મનુષ્યાદિની પાછળ લાગ્યા રહે છે, અને અનેક રીતે તેમની સેવા ઉઠવે છે. આ સર્વ તેની વિભાવબુદ્ધિનું કારણ છે. વિભાવરૂપ બુદ્ધિ અથવા વિપરીત બુદ્ધિ હોવાથી જ તેમ કરે છે, તેથી હું ભગવાન ! હે કૃપાસાગર ! આપ મારી આ વિભાવ બુદ્ધિને દૂર કરો. આજ હું આપની પાસે વિનમ્રપણે અરજ કરૂ છું.
ભાવાર્થ આ સ ંસારમાં વિભાવબુદ્ધિ અથવા વિભાવરૂપ પરિણામે દુઃખ દેવાવાળા છે, વિભાવરૂપ પરિણામે હોવાથીજ આ જીવ પોતાના હિત અહિતને ભૂલી જાય છે. અને વિપરીત બુદ્ધિને ધારણ કરીને દુઃખ દેવાવાળા કામેામાં ( વિષચેમાં જ રચ્યા પચ્યા ર` છે. જો કે કુટુંબી લોકો હંમેશાં તેને દુઃખ દેતા રહે છે તો પણ તેમને માટે આ જીવ અનેક
For Private And Personal Use Only
સાર
॥ ૨ ॥