________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાર
સુધo A બતાવે છે. જ્યાં રત્નત્રયોની પૂર્ણતા હોય છે ત્યાં મેક્ષની પ્રામિ થઈ જાય છે. તેથી આ રત્નત્રયને મોક્ષ પ્રાપ્ત કરવામાં
છે. મુખ્ય કારણભૂત માનવામાં આવે છે. તથા તે તત્રની પ્રાપ્તિ પરિણામને શુદ્ધ રાખવાથી થાય છે. જ્યાં સુધી પરિણા
એમાં સંકલીષ્ટ પરિણામ રહે છે ત્યાં સુધી રાજ્યની પ્રાપ્તિ કદીપણ થતી નથી. તેથી તે ભવ્યજીવ! તું તારા સકલીષ્ટ પરિ[મેને દૂર કરવાનો પ્રયત્ન કરે અને પિતાના પરિણામ શુદ્ધ રાખવાને પણ પ્રયત્ન કર. પરિણામેને શુદ્ધ રાખવાથી જ { તને નત્રયની પ્રાપ્તિ થશે. અને તે રત્નત્રયથી મોક્ષની પ્રાપ્ત થશે. આ આચાર્યોને ઉપદેશ છે. હવે કેવા સાધુ વંદનીય છે અને કેવા ગૃહસ્થ પ્રશંસનીય છે તે કહેવામાં આવે છે
प्रश्न-साधुश्च कीडशो वंद्यः शस्यते वा कथं गृही ? અર્થ–હે ભગવાન્ ! કેવા સાધુ વંદનીય છે અને કેવા ગૃહસ્ય ખરાંસનીય છે તે કૃપા કરીને કહો. उत्ता --- स्वानदसाम्राज्यसुखे सुतृप्तः शुद्ध स्थितो यः स्वचतुष्टये हि।
स एव साधुः सततं प्रपूज्यः वैरागयुक्तः शिवमार्गलीनः ॥१२॥ पूर्वोक्तचिन्हंन विवर्जितो यः स साधुरेवापि भवेदसाधुः ।
तत्माप्तिहेतोर्यतते सदा यः प्रशंसनीयोपि गृही स लोके ।।३।। અર્થ-જે સાધુ પિતાના આત્મજન્ય અનંત સુખરૂપી સમ્રિાજ્યના સુખમાં તૃપ્ત રહે છે અને જે પિતાના અનંતજ જ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંત વીર્યરૂપી શુદ્ધ અનંત ચતુષ્ટયમાં સદા સ્થિર રહે છે, તથા જે પરમકુછ વૈરા0 થી સુશોભિત છે અને મોક્ષમાર્ગમાં અથવા રત્નત્રયરૂપ ધર્મમાં સદા લીન રહે છે, એવા સાધુ આ સંસારમાં હમેશાં પૂજ્ય છે. અને વંદનીય મનાય છે. જે સાધુ સાધુ હોવા છતાં પણ સર્વોત્કૃષ્ટ વૈરાગ્ય પરિણામોને ધારણ કરતા નથી, મેક્ષમાગરૂપ છે એ રાત્રયને ધારણ કરતા નથી તથા જેમને આમાના અનંત સુખથી સંતોષ થતો નથી અને જે અનંત ચતુનું આરાધન
૩૭
For Private And Personal use only