________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુધર્માંડ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે પ્રાતઃકાળમાં કરવા ચેાગ્ય અને ચિંતવન કરવા ચેાગ્ય વસ્તુ કહેવામાં આવે છે— प्रश्न - प्रातरुत्थाय किं कार्य किं चिन्त्यं वस्तु मे वद !
અ-હે સ્વામી ! પ્રાતઃકાળમાં ઉઠીને શું કરવું જોઇએ અને કયા પદાર્થનું ચિંતવન કરવું જોઇએ તે કૃપા કરીને કહેા. उत्तर - प्रातश्च भक्त्या गुरुदेवशास्त्रमुत्थाय नत्वा हृदि चिंतनीयम् ।
त्यक्त्वा प्रमादं वरवस्तुरूपं स्थित्वा प्रदेशे विजने विशुद्धे ॥ ६६ ॥ कुत्रागतोहं गमनीयमस्ति कुतस्तथा किं करणीयमस्ति । विचारेण सुखप्रदेन वैराग्यवृद्धिश्च भवेत्स्वसिद्धिः ||६७ ||
અ—આ સંસારમાં સર્વોત્કૃષ્ટ પદાર્થ તો અરિહંતદેવ છે, તેમનાથી કથિત શાસ્ત્ર છે અને નિગ્રંથ ગુરૂ છે. તેથી દરેક ભવ્યછવે પ્રાતઃકાળમાં ઉડીને તેમને નમસ્કાર કરવા જોઇએ. અને કોઈ શુદ્ધ નિર્જનસ્થાનમાં બેસીને તો સર્વ પ્રકારના પ્રમાદ અને આળસને ત્યજી દઇને પોતાના હૃદયમાં તેમનુ ચિંતવન કરવુ જેઇએ. તે સિવાય દરેક ભવ્યછવે પ્રાતઃકાળમાં ઉડી ચિંતવન કરવું જોઇએ કે હું કાંયા ઓવ્યો છું, અને મારે કયાં જવાનું છે. તા આ વખતે મારે કાં કાં કાર્યો કરવાનાં છે આવા પ્રકારન. વિચાર કરવાની સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે, વૈરાગ્યરૂપી પરિણામેની વૃદ્ધિ થાય છે અને પેાતાના આત્માની સિદ્ધિ થાય છે.
ભાવાથ—પ્રાતઃકાળમાં ઉડીને માંગલિક પદાર્થોનુ દર્શન કરવુ જોઈ એ. સંસારભરમાં દૈવ, શાસ્ત્ર અને ગુરૂ એ સર્ધાત્તમ મગલ પદાર્થ છે અને સર્વોત્તમ રારણભૂત છે. તેથી પ્રત્યેક ભવ્યછત્રે માતઃકાળમાં ઉડીને સૌથી પહેલાં તે તેમને નમસ્કાર કરશે જોઇએ તથા તેમનું દર્શન, પૂજન પણ કરવું જોઇએ. તથા એજ વખતે કોઇ નિર્જળ ગુફામાં બેસીને તેમના ગુણેનુ ચિંતવન કરવુ જેઇએ. તે ઉપરાંત આપણી પહેલાની ગતિનું ચિંતવન કરવું જોઇએ. હવે મેં શું શું પાપ પુણ્ય ઉપાર્જન કર્યું છે અને તેથી મને કઈ ગતિ મળી શકે તેનુ પણ ચિંતવન કરવુ જોઈએ. આ સર્વનું ચિંતવન કર્યા પછી
For Private And Personal Use Only
સાર
૪૦ ॥