________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધમાં
છે. તદુપરાંત સર્વ કોઈને પિતાના પ્રમાણમાં ભય છે. કેઈને રાજ્યને ભય છે, કોઈને માતાપિતાને ભય છે, કોઈને રોગને
ભય છે કે શોનો ભય છે, કેઈન શત્રુઓને ભય છે, કોઈને આ લોક તેમજ પરલોકને ભય છે, ..! સંસારમાં કે આ પણ જીવ નિભય નથી. આમ આ સંસારનું સ્વરૂપ જાણીને કેઈપણ છે કે ઈપણ 24 ઉપર તેમજ વસ્તુ ઉપર રાગ
અથવા મોહ રાખવો ન જોઈએ. છે ભાવાર્થ...આવી રીતે શરીરનું સ્વરૂપ પણ દુ:ખમયજ છે. આ શરીર અનેક રોગોથી ઘેરાએલું છે, મળમૂત્રથી જ ની ભરપુર છે, હાડકા, માંસ, લોહી, પરૂ વગેરે અત્યત ધૃણિત પદાથોનું બનેલું છે, અત્યત કૃતન અને અપવિત્ર છે. જે આ ને શરીરના દેખાતા સંદરમાં અંદર ભાગને ઉતરાવીને અંદરના ભાગમાં જોવામાં આવે તે કોઈપણું મનુષ્ય તેને જોઈ શકતો જ નથી. તદુપરાંત તે ક્ષણભંગુર છે. હાલ છે પરંતુ ક્ષણવારમાંજ ન પામે છે. એને બિલકુલ ભરોસે નથી. આમ સમજીને છેઆ શરીર ઉપર કદી રાગ અથવા પ્રેમ કરવો ન જોઈએ. આ શરીર અને સંસાર એ બંનેને સ્વભાવ જે સંદર અને
સુખદાયી આપણે માનીએ છીએ તે નથી પરંતુ તેથી તદન વિપરીત છે. બંનેને સ્વભાવ દુ:ખ આપવાનું છે. આમ જ છે. બંનેના સ્વરૂપને જાણ્યા પછી સ્વનમાં પણ તેમના ઉપર રાગ કરવો ન જોઈએ. દરેક ભવ્યજીએ પિતાના વૈરાગ્યની વૃદ્ધિ છે છે. માટે અને જ્ઞાનની પણ વૃદ્ધિ માટે ઉપર મુજબ સંસાર તેમજ શરીરને સ્વરૂપનું ચિંતવન કરતા રહેવું જોઈએ. આમ ચિત- 1)
વન કરવાથી જ્ઞાન તેમજ વૈરાગ્યની વૃદ્ધિ અવશ્ય થાય છે. આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે અને જલદી મોક્ષની દી પ્રાપ્તિ થાય છે. હવે જ્ઞાન અને વૈરાગ્ય સિવાયની સમસ્ત ક્વિાઓ નિષ્ફળ છે એમ બતાવવામાં આવે છે... આ
प्रश्न- ज्ञानवैराग्यशून्यस्य क्रिया स्यात् कीदृशी बद। હે ભગવાન ! જે પુરૂષ જ્ઞાન અને વૈરાગ્ય વિહેણું છે તેની સર્વ ક્રિયાઓ કેવી હોય છે તે પા કરીને કહે. V. उत्तर-ज्ञानवैराग्यशन्यस्य क्रियाकाण्डो जपस्तपः । ध्यानाध्ययनमौनादिवृथा स्यालिंगधारणम८३ .
जात्वेति जानवैराग्यं न विना लिंगधारणम् । कार्यन निष्फलं ध्यानं विज्ञानशास्त्रधारिणा ८४
૪હા
For Private And Personal Use Only