________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધર્મો
સાર
આ દેવે જોઈએ. સમસ્ત ઈષ્ટ અનિષ્ટ પદાર્થોમાં સમતાભાવ ધારણ કરવું જોઈએ. અને આવી રીતે વૈરાગ્યની વૃદ્ધિ કરી આત્મજ કલ્યાણ કરી લેવું જોઈએ. આજ મનુષ્ય જન્મને સાર છે.
હવે વૈરાગી પુરૂષના રહેવાના સ્થાને વિષે કહેવામાં આવે છે–
प्रश्न-क वैराग्याभिलाषी भो तिष्ठेनेव गुरो वद । અર્થ-હે સ્વામી ! વૈરાગ્ય ધારણ કરવાની ઈચ્છાવાળા પુરૂષે કયાં રહેવું જોઈએ અને કયાં નહિ તે કૃપા પા કરીને કહે : उत्तर - यस्मिन् प्रदेशे स्वसुखस्य हानिः स्वराज्यलक्ष्मीश्च पराश्रिता स्यात् ।
भवेत्तथा संयमरत्नलोपो वैराग्यहानिरतिरागवृद्धिः ॥८७॥ स्वप्नेपि तस्मिन्न वसेत्पदेशे संसारभीरुः स्वपदानुरागी।
वसेत्सदा यत्र निजात्मशुद्धिः स्वराज्य लक्ष्मीश्च भवेत्स्वदासी ॥८८॥ અર્થ–જે સ્થાન ઉપર રહેવાથી પિતાના આત્મજન્ય અતીંદ્રિય સુખની હાની થતી હોય, જ્યાં રહેવાથી પિતાને આત્માની શુદ્ધતારૂપી સ્વરાજ્યલક્ષમી પરાધીન થઈ જતી હોય, જ્યાં રહેવાથી સંયમરૂપી રત્નને લેપ થતો હોય, જ્યાં રહેવાથી વૈરાગ્યની હાની થતી હોય અને જ્યાં રહેવાથી રાગ(દિક વિકાની વૃદ્ધિ થતી હોય એવા સ્થાનોમાં સ્વપ્ન પણ રહેવું ને
જોઈએ. જે પુરૂષ આ જન્મમરણરૂપી સંસારથી હમેશાં ભભત રહે છે અને જે પિતાના આત્મા ઉપરજ અનુરાગ રાખે છે છે છે એવા ભવ્યજીએ જ્યાં રહેવાથી આત્માની શુદ્ધતા પ્રાપ્ત થાય, અને જ્યાં રહેવાથી પિતાના આત્માની શુદ્ધતારૂપી છે. સ્વરાજ્યલક્ષ્મી પિતાની દાસી થઈને રહે એવાજ સ્થાનમાં હમેશાં રહેવું જોઈએ. આ ભાવાર્થજ્યાં રાગદ્વેષ વધારવાનાં સાધન હોય, જ્યાં ગાનતાન વગેરે આનંદના સાધન હોય, જયાં અસંયમી દુષ્ટ, આ પ્લેચ્છ વગેરે લોકો રહેતા હોય, જયાં અવરજવર વધુ રહેતા હોય, જયાં કોઈને કોઈ પ્રકારે કલબલ થતી હોય, જ્યાં ઇન્દ્રીય
For Private And Personal Use Only