________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધર્મો
છે અને મનને લોભાવનાર વસ્તુ હોય, જ્યાં યુદ્ધ થતું હોય, જ્યાં ભક્ષ્ય અભક્ષ્યને વિચાર પણ ન હય, જ્યાં સદાચાર ન હોય
જ્યાં જિનાલય ન હોય, જ્યાં સંયમ પાળવાવાળા શ્રાવક અને મુનિ ન હય, અને જ્યાં ધર્મની વૃદ્ધિનાં સાધન ન હોય છે . એવા સ્થાનોમાં વૈરાગ્ય ધારણ કરવાવાળા પુરૂષોએ કદીપણ રહેવું ન જોઈએ. વિરક્ત પુરૂષોએ તે એવા એકાંત સ્થાનમાં આ તે રહેવું જોઈએ કે જ્યાં ધ્યાન અને અધ્યયન થઈ શકે. કેમકે ધ્યાન અને અયયનથી જ આત્માની શુદ્ધતો થઈ શકે છે.' Sિ તથા યાનથી જ આત્માની પરમ શુદ્ધતા પ્રાપ્ત થઈ શકે છે.
હવે મનિજન બીજા પાસેથી શું ગ્રહણ કરી શકે તે કહેવામાં આવે છે–
___ प्रश्न - वैराग्यनिष्ठसाधुः किं पराद्गृह्णाति मे वद । ઉરચતમ વૈરાગ્ય ધારણ કરવાવાળા સાધુ બીજા પાસેથી શું ગ્રહણ કરે છે તે કૃપા કરીને હે ગુરે ! આપ કહે. * उत्तर-केवलमन्नमात्रं च मासुकं विधिनार्पितम्। तदपि तनुस्थित्यर्थ गृह्णाति ध्यानवर्दकम् ॥८९॥
नैवाक्षसौख्यहेतोश्च तनु सौंदर्यहेतवे | ज्ञात्वेति निर्ममः ७ हि स्वराज्यं सुखदं कुरु ॥१०॥
અર્થ–મુનિવર્ગ વ્રતી શ્રાવક પાસેથી ફક્ત અન્ન ગ્રહણ કરે છે. અને તે પણ પ્રાસુકજ અને વિધિપૂર્વક આપવામાં ન ન આવે તે જ તેઓ આહાર પણ શરીરને દૃઢ રાખી શરીરથી ધ્યાન અધ્યયન થઈ શકે તેટલા માટે જ લે છે. નહિ કે શરીરને લિ હષ્ટપુષ્ટ બનાવવા માટે. મુનિવર્ગ ઈબ્રના સુખને માટે અથવા શરીરની સુંદરતાને માટે આહાર લેતા નથી. આમ સમજીને આ દરેક ભવ્ય છએ પિતાના શરીર ઉપરથી મમત્વને ત્યાગ કરી પોતાના આત્માની શુદ્ધતારૂપી રવરાજ્યલક્ષમી મેળવવા પ્રયત્ન A કરે જોઈએ. આ ભાવાર્થ-મુનિલેક શરીર ઉપર મમત્વ રાખતા નથી તે પછી ભજનપર તે મમત્વ કેવીરીતે રાખી શકે. આથી મા છે. પણ સિદ્ધ થાય છે કે તે શરીરની સુંદરતાને માટે કદીપણ આહાર લેતા નથી. જ્યારે તેમને શરીર ઉપર મમત્વ નથી તે પછી જ તેમને ઈન્દ્રીઓના વિષયની લાલસા તે કેવી રીતે હેઈ શકે ! આથી પણ સિદ્ધ થાય છે કે મુનિલેક ઈન્દ્રીઓને તૃપ્ત કરવા માટે
For Private And Personal Use Only