________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મીર
સુધી આત્માને શુદ્ધ બનાવી દે છે ત્યારે તેને વૈરાગ્ય શાશ્વત સ્થિર રહે છે અને તેવા પુરૂષનોજ જન્મ સાર્થક મનાય છે. કેમકે આ
જ જે જન્મ ધારણ કરી આ આત્મા પોતાનું કલ્યાણ કરી લે તેજ જન્મ સાર્થક માનવો જોઈએ. તેથી સમસ્ત ભવ્યજીએ આ રાગદેષાદિક વિકારોને દૂર કરી પિતાના આત્માને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરી જોઈએ. એજ મનુષ્ય જન્મને સાર છે.
હવે મનુષ્યને શ્રેષ્ઠ વિચાર બતાવવામાં આવે છે—
प्रश्न--किं किं विचारणीयं को स्वामिन् मे बद साम्प्रतम् । અર્થ–હે સ્વામી ! આ સંસારમાં શું શું વિચાર કરવા જોઈએ તે કૃપા કરીને કહે. उत्तर-विश्वस्वरूपं विविधप्रकारं कायस्वरूपं विपरीतरूपम् ।
चित्र विचित्रं भयदं सदेत्थमस्त्यत्र लोके क्षणदृष्टनष्टम् ॥८॥ ज्ञात्वा तयोर्दुःखमय स्वभावं स्वपि रागो न कदापि कार्यः ।
वैराग्यवोधादिविवर्द्धनार्थ पूर्वोत्तरीत्यैव विचारणीयम् ॥८२॥ ભાવાર્થ-આ સંસારમાં સંસારનાં તેમજ શરીરનાં સ્વરૂપને વિચાર કરવાથી જ વૈરાગ્ય અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. આ છે સંસાર અનેક પ્રકારનાં દુ:ખે તેમજ વિપત્તીઓથી ભરપૂર છે એમાં અનેક પ્રકારની ચિત્રવિચિત્રતા માલુમ પડે છે. આજ જે આપણા પિતા છે તે આવતી કાલે મરીને અણુ પુત્ર તરીકે જન્મ લે છે. આજે જે ધર્મપત્ની છે તે આવતી કાલે મરીને
આપણી એન બને છે અથવા પુત્રી બની જાય છે. અરે ! એટલે સુધી કે પોતે મરીને પિતાના પુત્ર તરીકે જન્મ લે છે. તે છે. ઉપરાંત દેખતા દેખતાં તે ઓ મસાર નષ્ટ થઈ જાય છે. માતા, પિતા, પુત્ર, ભાઈબંધુ વગેરેના સ ચોગ તે માત્ર વિજળીની
માફક ચંચળ છે. તેમના કોઈ નિશ્ચિત સમય નથી. જેમને આ જે મગ છે તેમને આવતી કાલે વિગ પણ થાય છે. છે આજે જે ધનવાન છે તે કાલે રંક થઈ જાય છે. અને વિચારવાથી આ સંસારની અનિત્યતા સહેલાઈથી માલુમ પડે છે.
13
For Private And Personal Use Only