________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુધર્માં
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નરૂપી અ ંધકારને દૂર કરવા માટે અને આત્મજ્ઞાનરૂપી નેત્ર પ્રગટ કરવા માટે ગુરૂની સેવા કરવી અત્યંત આવશ્યક છે. જે લોકેા ગુરૂની સેવા કરતા નથી અથવા પોતાના ગુરૂને માનતા નથી તે ગુરૂમાર કહેવાય છે. તેથી તે ન તે આ સંસારમાં શોભાસ્પદ બને છે અને ન તો એની વિદ્યા પૂર્ણ રીતે વિકસીંત બને છે. વિકસીત ન હોવા તે વિદ્યા પર્ણરીતે આપણાં કાર્ય પણ કરી શકતા નથી. તેથી ગુરૂની સેવા કરવી, ગુરૂએને માનવા, તેમને સમાગમ કરવા વગેરે કાર્ય પ્રત્યેક જીવને આત્મકલ્યાણ કરવા માટે અત્યંત આવશ્યક છે.
=
હવે વિરક્ત પુરૂષાના ભાવા વિષે કહેવામાં આવે છે. प्रश्न - विरागीणां नराणां भो भावा भवन्ति कीदृशः ॥ અથ—હે સ્વામી, વૈરાગ્ય ધારણ કરવાવાળા પુરૂષોનો ભાવ કેવા હોય છે તે કૃપા કરીને કહો, 37{ ~~~ - सुन्यायलब्धेपि धने गृहादौ सुपुण्यलब्धे प्रियपुत्रमित्रे ।
क्षेमंकरे वांछितदेपि यस्य प्रीतिः कलत्रे न गजाश्वराज्ये ॥ ७० ॥ किं तस्य निंद्ये च परे पदार्थे पुत्रे कलत्रे धनराज्यहम् ॥
प्रीतिः कदाचिद्भवतीह लोके वैराग्यभाजां महिमा अपारः ॥ ७१ ॥ અજે પુરૂષોને વૈરાગ્ય પ્રાપ્ત થઈ ગયે છે તે પુરૂષોષે ધન, ઘર વગેરે સામગ્રી ન્યાયપૂર્વક પણ પ્રાપ્ત થઈ હોયક અને પુણ્યકર્મના ઉદયથી પ્રિયપુત્ર, મિત્ર, સ્ત્રી, હાથી, ઘેાડા, રાજ્ય વગેરે ઘણી ઘણી વિભૂતિઓ પ્રાપ્ત થઈ હોય અને તે સર્વ વિભૂતિ ઈચ્છાનુસાર ફળ આપવાવાળી અને સુખ આપવાવાળી હોય તે પણ તે સર્વ સામગ્રીમાં તેમણે (વૈરાગ્ય માણસોએ ) ખીલકુલ પ્રેમ-રાગ રાખવે. ન જોઇએ તો પછી નિંદનીય અને દુઃખ આપવાવાળા પુત્ર, પાત્ર, સ્ત્રી, ધન, ભવન વગેરે પરપદાર્થોમાં કેવીરીતે પ્રેમ ઉત્પન્ન થઇ શકે ! અર્થાત્ પરપદાર્થોમાં પ્રેમ કદીપણ ઉત્પન્ન થઇ શકતો નથી. આ સંસા૨માં વિરક્ત પુરૂષની મહિમા અપાર છે.
For Private And Personal Use Only
સાર
૫ ૪૨ ॥