________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુધર્મા
www.kobatirth.org
भयंकरैः क्रोधपिशाचवगैः सदेव दुष्टां यतते यथेष्टम्
तथापि भव्यः समशांतिशस्त्रैर्हत्वा शिवं मोहनृपं प्रयाति ॥ ३५॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથ—આ મોહ અથવા મેહનીય કર્મ સનરત કર્મોના રાજા છે અને અત્યંત દુષ્ટ છે, તેની પાસે ભયંકર ક્રોલરૂપ અનેક પેશાચેને સમૂહ છે, અનેક પ્રકારના દુષ્ટ સંકલ્પવિકલ્પાની સેના છે અને સર્વને દુ:ખ આપવાવાળી હર્ષ અને વિષધ દની પણ સેના છે. આ મેહરૂપી રાજા આ સર્વ સૈનાને સાથે લઇ ફક્ત પેતાના આત્માને આશ્રિત રહેવાવાળા સય્યદૃષ્ટિ જીવનો નાશ કરવાને માટે તેને પોતાને વશ કરવાને માટે પોતે સર્વ શક્તિ પરોવી પ્રયત્ન કરે છે. પરંતુ આ ભવ્ય જીવ એમ થવા છતાપણ પોતાની સમતા અને શાંતિપી શસ્ત્રદ્વારા તે મેહરૂપી રાજાને મારી નાખીને મેક્ષમાં વિરાજમાન થાય છે.
ભાવાર્થમા સંસારમાં જેટલાં પ્રાણી છે તે સર્વ આ મેહુને વશ ભૂત છે. તથા આ મેહને વશ ભૂત હોવાથી જ નરકાદિકનાં દુ:ખ ભોગવી રહ્યાં છે. કેમકે મહુને લીધેજ આ જીવને કષાય ઉત્પન્ન થાય છે, મૅને લીધેજ હર્ષ વિષાદ થાય છે અને મેહુને લીધેજ અશુભ સંકલ્પ વિકલ્પ થાય છે. થી એજ કષાયોથી હર્ષવષાદથી અથવા દુષ્ટ સંકલ્પવિકલ્પોથી આ જીવ હિંસાદિક પાપે ઉત્પન્ન કરે છે, અને નરક નિગોદનાં દુ:ખ ભોગવે છે. પરંતુ આત્માના સ્વરૂપને જાણવાવાળા ભવ્યત્ર આ મેહતા સમસ્ત કૃત્યોને સમજે છે અને તેથી તે આ મેહુનાં બહુકાર્યોમાં ન આવતાં આ ક્રોધાદિક કષાયોથી હર્ષવિષાદથી, અથવા અશુભ સંકલ્પવિકલ્પોથી હંમેશાં ખચવાનો પ્રયત્ન કરે છે. આ ભવ્યજીવ એનાથી બચીને સંતુષ્ટ થતા નથી, પરંતુ પોતાના શુદ્ધ પરિણામથી અને શુદ્ધાત્મજન્ય પરમ શાંતિથી આ મેહરૂપી રાજાની સર્વથા નારા કરી મોક્ષરૂપી મહેલમાં જઇ વિરાજમાન થઇ જાય છે. તે નેક્ષરૂપી મહેલમાં મેહરૂપી રાજાની ખીલકુલ સત્તા ચાલતી નથી. તેથી તે ભવ્યછવ ત્યાં અનંતકાળમુકી અન તસુખને અનુભવ કરે છે. તેથી ભવ્ય એ કષાયોને સર્વથા ત્યાગ કરી, દુ કાળ વિકલ્પોના પણ ત્યાગ કરી અને હષૅવિષાદના પણ ત્યાગ કરો, સમતારૂપ પરિણામ રાખવા જોઇએ. તથા પરમ શાંત ધારણ કરવી જોઇએ, જેથી જલ્દી માક્ષસુખની પ્રાપ્તિ થાય.
For Private And Personal Use Only
સર
|| ૩ ||