________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
સુધ
સાર
હવે આત્માનું સ્વરૂપ બતાવવાનો ઉપાય કહેવામાં આવે છે.
प्रश्न-स्वात्मरूपं कथं स्वामिन् वद मे प्रविलोक्यते ।। અર્થ–હે ભગવાન ! હવે કૃપા કરીને કહે કે આત્માનું સ્વરૂપ કેવીરીતે દેખી શકાય ? उत्तर-बाकायचित्तेन तथा परेण स्वात्मस्वरूपं पररूपभिन्नम् ॥
कल्पान्तकालेपि गतं सहस्र न बुध्यते नैव विलोक्यने च ॥१८॥ ज्ञात्वेति बाह्यं करणक्रियादिं त्यक्त्वा सदा स्वात्मनि शुदबुद्धे ।।
दृश्यः स्वसंवेदनधर्मतो हि वंद्यो निजात्मा वसति स्वपार्श्वे ॥१९॥ અર્થ—શરીર અને પગલાદિક સમસ્ત દ્રવ્યથી અલગ એવું આપણે આત્માનું સ્વરૂપ હજાણે કટપકાળ વ્યતીત છે હોવા છતાં પણ મન, વચન, કાયથી અથવા બીજા કોઈ બાહ્ય કારણથી ન તે સમજી શકાય છે કે ન તો દેખી શકાય છે.
આ બાબતને સારી પેઠે સમજીને ઇદ્રી એના બાહ્ય વ્યાપારને સર્વથા ત્યજી દેવો જોઈએ. અને પિતાના જ્ઞાનરૂપ શું દઆ આત્મામાં પિતાના આત્મિક ધમૅથી પોતાના આત્માનું સ્વરૂપ જોવું તથા જાણવું જોઈએ. કેમકે આ શુદ, બુદ્ધ, વંદનીય
પિતાને આત્મા પિતાની જ પાસે છે અને તે પિતાના આત્મિક ધર્મથીજ જેવામાં આવે છે. ને ભાવાર્થઆ આત્મા અમૂર્ત છે, જે કે અનાદિ કાલથી કર્મોના બંધનથી બંધાએલ છે. તે પણ તે કર્મ વરA ણનો સમૂહ અત્યંત સૂક્ષ્મ હોવાથી બંધનથી જકડાએલ હોવા છતાં પણ કોઈ પણ ઇન્દ્રિયવડે દેખો શકાતો નથી. તો પછી આ
શુદ, બુદ અમર્ત આત્મા બાહ્ય ઇન્દ્રિયથી કેવીરીતે જોઈ શકાય ? અર્થાત્ કરી પણ જોઈ શકતા નથી. તે શુદ્ધ આત્મા તો આ છે ફક્ત સ્વાનુભવથી જ જાણી શકાય છે. હું જ્ઞાની છું, અનંત સુખરૂપ છું, શરીર અથવા પુણલાદિક સર્વ પદાર્થ મારાથી સર્વથા
અલગ છે. આવા પ્રકારના સ્વાનુભવથી જ આત્માનું જ્ઞાન થાય છે. અથવા મેહનીય કર્મના ક્ષપશમથી અથવા ઉપશમ
રૂપાલ
For Private And Personal Use Only