________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
સુધી .
સાર
दृग्योधचारित्रमयस्य चैवात्मनो निजानन्दसुखस्य चर्चाम् ।
तानं हि गानं मननं विचारं ध्यानं करोतु स्वपदमसिध्द्यै ॥५७॥ અર્થ–આ જીવે પોતાના આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે પ્રથમ તે તત્વ અતત્વને વિચાર કરવો જોઈએ. કર્તવ્ય અકર્તવ્યને વિચાર કરવો જોઈએ અને પિતાના આત્માને તથા પુણલાદિક પરપદાર્થોના ગુણને વિચાર કરે 10 જોઈએ. આ સર્વને વિચાર કરી કંઈપણ ગામમાં, વનમાં, મહેલમાં કોઈ નીરોગી ઘરમાં અથવા રમશાનમાં સ્થિર-દઢ છે.
થઇ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્રમય પિતના આત્માથી ઉત્પન્ન થવાવાળા અનંતસુખની ચર્ચા કરવી જોઈએ.
તેમને અનુભવ કરવો જોઈએ અને તેના જ વિચાર કરવો જોઈએ. તેનું જ રટન કરવું જોઈએ અને તેવી જ ધૂન મચાવવી જ જોઈએ અને તેનું જ ધ્યાન ધરવું જોઈએ. આ ભાવાર્થ સૌથી પ્રથમ તે તત્વ અતનો વિચાર કરવો જોઈએ, કયું તત્વ યથાર્થ છે. અને કયું તત્વ યથાર્થ છે માં છે. તેમાંથી યથાર્થ તને ઓળખી કાઢીને તેમનું જ મનન અથવા વિચાર કરવો જોઈએ. જે તત્વ યથાર્થ નથી અથવા જેનું રવરૂપ યથાર્થ નથી તેના સર્વથા ત્યાગ કરવો જોઈએ. આવી રીતે કર્તવ્ય અકર્તવ્યનો વિચાર કરી, અકર્તવ્ય કાર્યોને સર્વથા
ત્યાગ કરી દે જોઈએ અને કર્તવ્ય કાર્યોમાં ચિત્ત લગાવવું જોઈએ. એટલું જરૂર ધ્યાનમાં રાખવું કે આત્માનું કલ્યાણ છે. કરવાવાળુ કાર્ય કરવા લાયક (કર્તવ્ય) છે. જે કાર્યથી અશુભ કર્મોના બંધ થાય છે એ સર્વ કાર્ય અકર્તવ્ય છે. તેવીજ રીતે છે, છે. ઉત્તમ ક્ષમા આદિ દશ ધર્મ અથવા રત્નત્યરૂપ ધર્મજ આપણા આત્માના ગુણધર્મ છે, અને શરીરાદિક અથવા કુટુંબા
દિક સર્વ પરપદાર્થ છે. આમ સમજીને પરપદાર્થને, હમેશને માટે ત્યાગ કરી દેવું જોઈએ. પિતાના તને અપનાવવા T જોઈએ. આ સર્વ બાબતને સારી પેઠે પણ તેરથી સમજ્યા પછી ચિદાનંદમય શુદ્ધસ્વરૂપ પિતાના આત્માને વિચાર--મનન છે. આ (પાન) કરવો જોઈએ. એકાંત ભૂમિ સિવાય અને મનને શુદ્ધ કર્યા સિવાય ધ્યાન ધરી શકાતું નથી. આથી કઈ વન
અથવા પશાન ભૂમિમાં અથવા કોઈ એકાંત સ્થાનમાં બેસી ધ્યાન ધરવું જોઈએ. કેમકે આત્માનું શુદ્ધ સ્વરૂપ અત્યંત આ સૂક્ષ્મ છે. આમ ટુંકાણમાં આત્માનું કર્તવ્ય કહેવામાં આવ્યું છે.
૩૬ !!
For Private And Personal Use Only