________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધમાં
ધનધાન્યરૂપ છે. મમત્વ એનું ચિન્હ છે, આ પરિગ્રહથી નરકમાં જવું પડે છે, સંસાર વધે છે, અને કલહ પણ વધે છેઆ સામે મતલબ કે આ પરિગ્રહ કલહ ઉત્પન્ન કરવામાં કેતુ સમાન છે. આવી રીતે પરિગ્રહનું સ્વરૂપ સમજીને મમત્વ અને ધનધાન્યાદિક સર્વનો ત્યાગ કરી દે જોઈએ અને સમસ્ત પરિગ્રહથી રહિત તથા સુખશાંતિ આપવાવાળા અને પવિત્ર એવા
આપણા આત્માનું ધ્યાન કરવું જોઈએ. આત્માને તપાસ જોઈએ. આ ભાવાર્થ–સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય, વગેરેમાં જે મેહ છે, આ મારૂં છે અને હું એને શું આવા પ્રકારના જે પરિણામ છે એ થાય છે તેને પરિગ્રહ કહે છે. મેહરૂપી પરિણામો થવાથી જ ધનધાન્યાદિકને સંગ્રહ કરે પડે છે. તેથી બાહ્ય પરિગ્રહમાં છે R. અંતરંગ પરિગ્રહ પણ કારણરૂપ છે. અંતરંગ પરિગ્રહ વિના બાહ્ય પરિગ્રહનો સંગ્રહ કદીપણ થઈ શકતો નથી, જે બાહ્ય છે. આ પરિગ્રહને સંપૂર્ણ અભાવ હોય અને જો તે અભાવ ઈછાપક જ થે હોય તે અવશ્ય કહેવું જોઈએ કે તેમાં અંતરંગ છે
પરિગ્રહને પણ અભાવ છે. તેથી સૌથી પહેલાં તે આ છ અંતરંગ પરિગ્રહને ત્યાગ કરવે જોઈએ. અંતરંગ પરિગ્રહને આ ત્યાગ થવાથી બાહ્ય પરિગ્રહને ત્યાગ અવશ્ય થઈ જાય છે. આવી રીતે આ અંતરંગ પરિગ્રહને ત્યાગ કરી પોતાના પર આત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતવન કરતા રહેવું જોઈએ, જેથી અનંતસુખની પ્રાપ્તિ જલદી થાય.
હવે કરવા અને ન કરવા જેવી વાતચીતનું સ્વરૂપ કહેવામાં આવે છે–
प्रश्न - का वार्ता च गुरो कार्या का त्याज्या चद मेऽधुना? અર્થ - સ્વામી ! હવે પા કરીને કહે કે કેવી વાતચીત કરવી જોઈએ અને કેવો વાતચીતનો ત્યાગ કર જોઇએ. કન - આકા વિધ: ક્ષમજ ઘોર પાપારા વ્યક્તિ રોશવાર્તા कचित्तथा कार्यवशाद्धि काया विद्युत्समा किल्विषपुण्यवार्ता ॥५४॥
) ૨ || कार्या सदाऽलौकिकलांकवाता शांतिपदा भ्रांतिहरा क्षमादा ॥ यतः सदा स्वात्मनि चैव चात्मा कुर्यात्स्थिति स्वात्मरसे सुतृप्तिम् ॥१५॥
For Private And Personal Use Only