________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ-જે લૈકિક વાતચીત પરપર દુઃખ ઉત્પન્ન કરવાવાળી હોય, અયોગ્ય હેય, એને પાપ ઉત્પન્ન કરવાવાળી હેય છે, એવી લાકિક વાતચીત કદીપણ કરવી ન જોઈએ. જો કે કાર્યને અંગે વાતચીત કરવી પડે તે પાપ પુણ્યની વાતચીત છે. ક વીજળીના ચમકારાની માફક ઘોડા સમય માટે જ કરવી જોઈએ અને તેમાં પણ પુણનો વૃદ્ધિ અને પાપના ક્ષયને હેતુ ( રાખવો જોઈએ. પિતાના આત્મામાં તલ્લીન રહેવાવાળ સિદ્ધ પરમેષ્ટી વગેરેના સ્વરૂપની અકિક વાતચીત સર્વ પ્રકારની છે.
બ્રાંતિને દૂર કરવાવાળી છે, અને ક્ષમા વગેરે ગુણેને પ્રગટ કરવાવાળી છે. આવી અલૈકિ વાતચીત હમેશાં કરવી જોઈએ ? જેથી આ આત્મા પોતાના આત્મિક સ્થળ ઉપર રિયર-દઢ રહે અને પિતાના ચિદાનંદમય આમિકે રસમાં તપ્ત રહે.
ભાવાર્થ-જે વાર્તાઓથી કામ વિકારની વૃદ્ધિ થતી હોય, પરસ્પર ભિ-દુ:ખ ઉત્પન્ન થતું હોય, કલહ ઉત્પન્ન થતો હૈય, એવી પાપ ઉત્પન્ન કરવાવાળી વાર્તાએ કદી પણ કહેવી ન જોઈએ. કોઈને કોઈ વાર્તા કહ્યા સિવાય ચાલી શકે તેમ આ નહેય તે શાસ્ત્રની માફક પુણ્ય પાપનું ફળ બતાવવાવાળી વાર્તાઓ કહેવી જોઈએ. જેવી રીતે શાસ્ત્રોમાં પાપને ત્યાગ કરા
વવાના હેતુ હોય છે અને પુણ્ય કાર્યને વધારવાનો હેતુ હોય છે તે જ હેતુ વાર્તાઓનો હોવો જોઈએ. સહેજ વાતચીતમાં
પણ આજ હેતુ રહેવું જોઈએ. સર્વોત્કૃષ્ટ ઉપાય તે એજ છે કે સર્વ પ્રકારની વાતચીત છેડી દઈને પંચપરમેષ્ટીના સ્વરૂપછે. નુજ ચિંતવન કરવું જોઈએ. તેમના ગુણાનું જ વર્ણન કરવું જોઈએ અને તેમના ગુણામાં જ લીન થઈ જવું જોઈએ. છે.
આમ કરવાથી જ આ આત્માને પિતાના આત્માની શુદ્ધતા પ્રાપ્ત થશે. અને શુદ્ધતા પ્રાપ્ત થવાથી આ આત્મા તેમાં જ સ્થિર છે અને સંતોષી થઈ અનંતસુખમાં સમય વ્યતીત કરશે.
હવે સ્વાત્મસિદ્ધિ માટે કર્તવ્ય બતાવવામાં આવે છે
प्रश्न -स्वात्मसिध्द्यै च कर्तव्यं किंकवा वद मे प्रभो! હે ભગવાન્ ! આ જીવે પોતાના આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે કયારે શું શું કરવું જોઈએ તે કૃપા કરીને કહો. છે,
તા૩૩ !! उत्तर-तत्वं ह्यतत्व द्यकृति कृति वा ज्ञात्वा यथावत्स्वपरात्मरूपम् ।
ग्रामे हरण्य भवन वने वा स्थित्वा सदा स्वस्थगृहे श्मशाने ॥५६॥
For Private And Personal Use Only