________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
અધમે
સાર
હવે ભેગેપભેગનું સ્વરૂપ કહેવાય છે–
प्रश्न- भोगाश्च कीडशाः सन्ति वद मे मोहशान्तये ।। અર્થ––હે ભગવાન ! મારે મોહ-મમતા શાંત કરવા માટે ભોગપભોગના સ્વરૂપનું નિરૂપણ કરે. __ रत्तर-भौगोपभोगवस्त्वाद्या शंपासमसुचंचलाः ॥
गजाश्वहर्म्यराज्याद्यास्तृणस्थितपयः समाः ॥४९॥ અર્થ–આ સંસારમાં હાથી, ઘડા, ભવન, રાજ્ય વગેરે ભોગપભોગના જેટલા પદાર્થો છે તે સર્વ વિજળીની માફક તદન ચંચળ છે અથવા તૃણના છેડા પર રહેલ પાણુના ટીપાની માફક અવશ્ય નાશ પામવાવાળા છે.
ભાવાર્થ-આ સંસારી પ્રાણી ભાગોપભોગના પદાર્થો પ્રાપ્ત કરવાની, એકઠી કરવાની અને તેના ઉપભેગની હમેશા સ લાલસા કરે છે. તથા તે મેળવવા તથા તેના ઉપગ માટે અનેક પ્રકારના પાપ ઉત્પન્ન કરી નરકાદિકનાં ઘોરાતિધર દુઃખ
સહન કરે છે. પરંતુ તે ભોગપભોગના સર્વ પદાર્થો પુણ્યકર્મના ઉદય સિવાય મળી શકતા નથી. અને જો પુણ્યકર્મના આ ઉદયથી પ્રાપ્ત થાય તે પણ તે ટકવા મુશ્કેલ છે. કેમકે તે વિજળીની માફક ક્ષણભંગુર છે. અવશ્ય નાશ પામે છે. આમ સમછે ને તેમની ઈચ્છા કદી પણ કરવી ન જોઈએ. તેમનો ત્યાગ કરી અથવા તેમનાથી વિરકત થઈ તપશ્ચરણ કરવું જોઈએ. શું જેથી અનંતસુખની જદી પ્રાપ્તિ થાય.
હવે સંસારનું સ્વરૂપ કહેવાય છે –
–અષાર્થ ! રોજ રાત્રિ તરાપુના ? હે ભગવાન! હવે કૃપા કરીને એટલું કહે કે આ લોકમાં આ સંસારરૂપી સમુદ્ર કેવો છે. ઉત્તર- વિદ્વાન રમાઈ માવઃ આપાવિંતાતiાથ પત્ર ક્ષત્તિ તિલ
तत्रासाम्येन मूढाश्च मत्ता इव भ्रमन्ति वैज्ञात्वेति लक्षणं तस्य यतन्तां शोषणाय च ॥५१॥
H ૩૦ ||
For Private And Personal Use Only