________________
Shri Mahavir Jain Aradhana Kendra
ધર્મો૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે અભિમાનને નિષેધ કરવામાં આવે છે પ્રશ્ન---ગ : ચૈવ ાયો ન જાયા થા વક્ મે પુરા ? અ—હે સ્વામી, આ સસારમાં શાના અભિમાન કરવો જોઇએ અને શાનો હિ તે કહો. उत्तर - कीर्तेश्च शक्तेर्धनयौवनादेः वृद्धेश्व भक्तेः प्रियबांधवादेः ।
कुलस्य जातेर्वपुषपदानां स्वमपि गर्यो न कदापि कार्यः ॥४७॥ स्वात्मानुभूतेः शिवसौख्यदाध्या क्रमण संपूर्णपदप्रदात्र्याः । क्षमाकृपाशान्तिदयादिकानां ममनि गर्वः सुतरां सुकार्यः ॥ ४८ ॥ અધ—આ સંસારમાં કીર્તિ, ધન, ચૈાવન, બુદ્ધિ, ભક્તિ ભાઈબંધુ વગેરે કુટુંબીજના કુલ, જાતિ, શરીર, અને રાજા મહારાજા આદિ પદવીના સ્વપ્નમાં પણ અભિમાન ન કરવો જોઈએ. અને મેક્ષમુખે આપવાવાળી અને અનુક્રમે ઇન્દ્ર ચક્રવર્તી આદિ મહાન પદવી આપવાવાળી, પોતાના શુદ્ધ આત્માથી ઉત્પન્ન થવાવાળી અનુભૂતિ તથા ક્ષમા, કૃપા, શાંતિ દયા વગેરે આત્માના ધર્મ મારાજ છે ખીજા કોઇ ધર્મીના નથી. મારે એનુ પાલન પણ રીતે કરવુંજ જોઈએ. આવા પ્રકારનું સ્વાભિમાન અવશ્ય રાખવુ જોઇએ.
ભાવા —કીર્તિ, બળ, ધન, યોવન, કુટુંખ, કુલ, જાતિ શરીર વગેરે જેટલા સસારિક સુખ આપવાવાળા પદાર્થો છે તે સર્વ અનિત્ય છે. નાશ પામવાવાળા છે, તેથી તેના અભિમાન કરવા તદ્દન વ્યર્થ છે. તેના ગવ કરવાથી તેના ઉપર મહિ વધે છે અને મેહ વધવાથી આત્માને સસારમાં પરિભ્રમણ કરવુ પડે છે. તેથી તેના અભિમાન કદી ન કરો જેઇએ. દયા ક્ષમા, શાંતિ અને વાત્માનુભૂતિ એજ આત્માના ગુણો છે. તે ગુણા આત્માની સાથે શાશ્વત રહેવાવાળા છે અને આત્માનુ કલ્યાણ કરવાવાળા છે. તેથી તેમને પોતાનાજ માનીને સારીરીતે પાલન કરીને અપનાવવામાં અભિમાન માનવુ જઇએ જેથી તે સર્વ ગુણા આત્મામાં સારી પેઠે પ્રગટ થાય.
For Private And Personal Use Only
Xe
સાર
૨૯ ॥