________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધ
પ્રકારના પાપ ઉત્પન્ન કરે છે. કુટુંબીઓને માટે જ આ જીવ હિંસા કરે છે. અનેક પ્રકારે ગુડ બેલે છે, ચેરી કરે છે અને અનેક પ્રકારના પરિગ્રહોને સચય કરે છે. આ પરિગ્રહને ઉપગ તી સર્વે કુટુંબી જનેજ કરે છે, પરંતુ તે પાપના ફલથી નરક નિગોદમાં તે આ જીવને એકલાને જ જવું પડે છે. આ સર્વ બાબત સમજતા હોવા છતાં પણ આ સંસારી ઝવ કુટુંબને ત્યાગ કરી શકતા નથી. આ વિવાદ્ધિનું મહુરૂપમાં પરિણમવાનું જ કારણું પરિણામ છે. આ વિભાવરૂપી બુદ્ધિને નાશ થવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. આત્મા આ સ્વરૂપને ઓળખવા માંડે છે અને પછી સહેછે લાઈથી પોતાના આત્માનું કલ્યાણ કરે છે.
હવે શરીર ઉપર મેહ અથવા મમત્વ ન કરવાને ઉપદેશ દેવામાં આવે છે–
प्रश्न-ममता कनकायों भोगुरो मे वद साम्प्रतम ।। અર્થ—હે સ્વામી, અમારે મોહ અથવા મમતા કચાં ન કરવી જોઈએ તે કૃપા કરીને કહો. र उत्ता-सप्तधातुमये काये बीभत्से च विरूपके । स्वोक्षरोधकेऽनित्ये मलमूत्रभृतेऽशुचौ ॥१४॥
जरातंकभयाकीणे रागद्वेषविवद्धके न कार्या ममता भव्यैः स्वर्मोक्षसुखवाञ्छकः ॥४५॥
અર્થ–આ શરીર લોહી, હાડકાં, માંસ, પરૂ વગેરે સાત દુર્ગધમય ધાતુઓનું બનેલું છે અને તેથી જ તે ઘણાસ્પદ અને કુરૂપી છે, રવર્ગ મોક્ષનાં સાધનને રોકવાવાળું છે, અનિત્ય છે, અનેક પ્રકારના ભય, ઘડપણ તથા મૃત્યુથી ઘેરાયેલ
છે અને રાગદેષને વધારવાવાઈ છે, આવી રીતે શરીરની વાસ્તવિક સ્વરૂપને વિચાર કરી સ્વર્ગ મોક્ષની ઈચ્છા કરવાવાળા ભવ્ય આ જીવોએ આવા શરીર ઉપર કદ મમત્વ કર ન જોઈએ.
ભાવાર્થ – આ સંસારી જ પિતાના શરીર ઉપર અધિક મમત્વ કરે છે પરંતુ આ શરીર અવશ્ય નષ્ટ થવાવાળ માં ૨૭ | છે. અત્યંત અપવિત્ર છે, મળ, મૂત્ર, કફ, લોહી, વગેરે ધૃણિત પદાર્થોથી ભરપુર છે. તથા આ જીવને સ્વર્ગ મેક્ષ માટે પ્રયત્ન ન કરવામાં અડચણરૂપ છે. તેથી આચાર્ય મહારાજ કહે છે કે સ્વર્ગમાક્ષની ઈચ્છા કરવાવાળા ભવ્યજીવોએ આવા શરીર ઉપર જ
For Private And Personal Use Only