________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુધર્માં
www.kobatirth.org
उत्तर - संसारसिंधौ विषमव्यथादे विपत्प्रकीर्णे वसतो हि नित्यम् । कालो अनंतश्च गतः कुबोधात्ततो यदि त्वं स्वहितं प्रकर्तुम् ॥४०॥ त्यक्तुं स्पृहां वांच्छसि मोक्षमार्ग गन्तुं प्रमाणं वचनं गुरोर्वै । तथा विभावं भवदं विहाय कुरु स्वभावे स्थिरतां सुबोधात् ॥४१॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
}}} JO
અ—હું આત્મન્ ! આ સસારરૂપી સમુદ્ર અનેક ધારદુઃખાથી અને અનેક વિપત્તિઓથી ભરપૂર છે. તેમાં આપણા મિશ્રાજ્ઞાનને લીધે પરિભ્રમણ કરતાં મારે અનતાનત કાળ વ્યતીત કરવા પડ્યા છે. તેથી હવે જે તું તારા આત્માનુ હિત કરવાની ઈચ્છા રાખતો હોય, તારી સસારિક ઇચ્છાઓને દૂર કરવાની ઇચ્છા રાખતાં હોય, મેક્ષમાં જવાની ઈચ્છા રાખતા હોય, તો સૌથી પહેલાં ગુરૂનાં વચન પ્રમાણ માનીને પોતાના સમ્યગ્માંનદ્દારા સંસારના મહાન દુ:ખ દેવાવાળા વિભાવ ભાવોના ત્યાગ કરી પેાતાના સ્વભાવમાં સ્થિરતા ધારણ કરવી જાઇએ.
ભાવાથ—હે આત્મા, આ સમયે તારા આત્મામાં ક્રોધ, માન, માયા, અને લોભ એ ચારે કાયાની સત્તા વિદ્યમાન છે. આ કાચાની સત્તા અથવા તેા ઉદય પહેલાં બાંધેલ માહતીયકર્મના ઉદયથી થાય છે, તથા તે મેહનીયકર્મ કષાયોના નિમિત્તથીજ ખંધાય છે અને તે મેહનીય કર્મને બાંધવાવાળી કષાયો પણ તેનાથી પહેલાં બધાએલ મેહનીય કર્મના ઉદયથી પ્રગટ થાય છે. આવીરીતે પર પરાપૂર્વક વિચાર કરવાથી એટલું તે સિદ્ધ થાય છે કે આ છવ અનાદિકાળથી આ કર્માથી તથા કષાયાથી સાએલો છે, અર્થાત્ અનાદિકાળથી આ છવ આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. આ કાળને ટુકમાં અનંતાનત કાળ કહે છે, જે તું તે કષાયાને દૂર નહિ કરે તે હવે પછી પણ અનંતાનંત કાળસુધી આ સંસારમાં પરિભ્રમણ કરતા રહીશ. તેથી જે તુ પોતાના આત્માનું કલ્યાણ કરવાની ઇચ્છા રાખતા હોય અથવા મેક્ષ પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય તા આ કષાયોના ત્યાગ કર. આ કષાય જ વભાવ ભાવ છે, અને તે જ સંસારમાં પરિભ્રમણ કરવાવાળા છે તેથી તેના ત્યાગ કરી પેાતાના આત્માના શુદ્ધ સ્વરૂપમાં લીન થઈશ ત્યારે જ તને અનંતસુખ દેવાવાળી મેક્ષની પ્રાપ્તી થઇ શકશે, એન્જ એના અભિપ્રાય છે અને એજ ગુરૂનુ વચન છે. आ. श्रीकैलाससागरसूरि मन्दिर
For Private And Personal Use Only
સાર
2411