________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધ
સાર
છે કદી મમત્વ કરવો ન જોઈએ, મમત્વનો ત્યાગ કરી તપશ્ચરણ કરવું જોઈએ જેથી અનંતસુખ આપવાવાળા મોક્ષની પ્રાપ્તિ છે. થાય. એજ આ જીવને માટે કલ્યાણકારી હિતકર છે.
હવે મમત્વ કયાં કયાં રાખવો જોઈએ તે કહેવામાં આવે છે
प्रश्न-क ममत्वं प्रभो कार्य वद मे शान्तिहेतवे॥ અર્થ– હે પ્રભો ! શાન્તિ પ્રાપ્ત કરવા માટે આ આત્માએ કયાં કયાં મમત્વ કરવો જોઈએ. उत्तर-श्रीदे स्वधर्म गुरुदेवशास्त्र कार्य ममत्वं व्यवहारदृष्ट्या ॥
स्वानन्दसाम्राज्यपदं पवित्रं कार्य ममत्वं परमार्थदृष्ट्या ॥४६॥ અર્થ-વ્યવહારદ્રષ્ટિથી જતાં તે આ જીવે અંતરંગ અને બહિરંગ લક્ષ્મી આપવાવાળા અહિંસામય ધમમાં તથા આ દેવ, શાસ્ત્ર, ગુરૂમાં મમત્વ કરવા જોઈએ અને પરમાર્થ દૃષ્ટિથી જોતાં અત્યંત પવિત્ર એવા પિતાના આત્માથી ઉત્પન્ન પ્ત થવાવાળા અનતસુખરૂપી સામ્રાજ્યના સ્થાનમાં અથવા આત્માની શુદ્ધાવસ્થામાં મમત્વ કરવો જોઈએ.
ભાવાર્થ આ સંસારમાં અરહંત દેવ, અરહંત દેવ કથિત ધર્મ, અરહંતદેવ કથિત શાસ્ત્ર, નિગ્રંથ ગુરૂ એ ચારે છે, પદાર્થો આ જીવને સુખ આપવાવાળા છે. એ ચાર પદાર્થોજ મંગળરૂપ છે. અને એ ચાર પદાર્થોજ આ જીવને માટે શરણ
ભત છે. તેથી આ સંસારી જીવોએ તેમની આરાધના કરવી જોઈએ. તેમની સેવા અથવા પૂજા કરવી જોઈએ અને જે જે A કાર્યોથી તે ઉરચપદ પામ્યા છે તે તે સર્વ કાર્ય કરવાં જોઈએ. એજ એમનું મમત્વ છે પરંતુ પરમાર્થદ્રષ્ટિથી આરાધના કરઆ વાવાળા જીવ જ્યારે ઉરચપદ પામે છે ત્યારે તેની આરાધના કરવી પણ છૂટી જાય છે અને તે પોતાના શુદ્ધ આત્માથી. ઉત્પન્ન થવાવાળા અનંતસુખમાં લીન થઈ જાય છે. પરમાથષ્ટિથી આજ એનું મમત્વ છે, અથવા મમત્વનું એક રૂપક છે.
For Private And Personal Use Only