________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધર્મા )
સાર
ज्ञात्वेन्द्रियात्पन्नभवां स्वहान त्याज्यानि वातद्विषयाणि तानि।
अतींद्रियाण्यव शिवप्रदानि ग्राह्माणि भव्यैर्निजराज्यहतोः ॥३९॥ અર્થ—- આ પાંચે ઈન્દ્રિય પિશાચ સમાન છે. પ્રત્યેક ક્ષણમાં સેંકડે દુઃખ દેવાવાળી છે. આ પાંચે ઈન્દ્રિયે આ જીવને સંસારરૂપી મહાસાગરમાં પરિભ્રમણ કરવા માટે એકલી સમર્થ છે. અને જન્મ મરણપ સંસારને વધારવાવાળી ( સંસારની દૃઢ મળે છે. તેથી આ ઇન્દ્રિયોથી ઉત્પન્ન થવાવાળી આ પાંચે ઇન્દ્રિયોના વિષયોને પિતાના આત્માની હાનિરૂપ છે
સમજીને ત્યાગ કરી દે જોઈએ. અને પિતાના આત્માની શુદ્ધતારૂપી મિક્ષરાન્ય પ્રાપ્ત કરવા માટે મેક્ષ પ્રાપ્ત કરાવાવાળી છે આત્માના અતૌદ્રિય શુદ્ધસ્વરૂપને ગ્રહણ કરવું જોઈએ. તેજ ભવ્ય જીવોનું કર્તવ્ય છે. A ભાવાર્થ-આ ઇવ અનાદિકાલથી ઇન્દ્રિયોને વશ થઈ રહ્યો છે તો ઈન્દ્રિયોને વો મત રવાથી જ આ જીવને છે
નરકનિગદમાં દુ:ખ સહન કરવો પડે છે. જે દૈવયોગે મનુ આદિ ઉત્તમ પર્યાય પ્રાપ્ત થાય છે તે. ત્યાં પણ ઈન્દ્રિયન છે વિષની વાંછાને લીધે આ જીવને અનેક પ્રકારનાં દુઃખ ભોગવવા પડે છે. આથી એટલી વાત તે સહેજે સમજી શકાય છે
છે કે આ જીવ આ સંસારમાં પરિભ્રમણ કરતાં અનેક દુ:ખ ભોગવી રહ્યા છે. તેનું મુખ્ય કારણ તે આ ઈન્દ્રિયોનું વિષય સેવન જ છે. જો આ જીવ આ નરકાદિકનાં દુ:ખેથી બચવાની ઈરછા રાખતા હોય તે તેણે આ ઈન્દ્રિના વિષય સેવાને સર્વથા ત્યાગ કરી દે, જોઈએ અને મોક્ષનું અનંતસુખ પ્રાપ્ત કરવા માટે આમાના શુદ્ધ સ્વરૂપનું ચિંતવન કરવું જોઈએ. તેથી જ મોક્ષ સુખની પ્રાપ્તિ થઈ શકે છે.
હવે સંસારના પરિભ્રમણને કાળ બતાવવામાં આવે છે –
प्रश्न-संसार वसतः कालो व्यतीतो वद मे क्रियान् ? અર્થ - ભગવાન ! હવે એટલું કહો કે આ સંસારમાં વસતાં વસતાં મેં કેટલે વખત ગુમાવે છે.
૨૪)
For Private And Personal Use Only