________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અન્હે ગુ ! આ સસારના જીવાદિક સર્વે પદાર્થ અનિત્ય છે કે નિત્ય તે उत्तर—सर्वे पदार्थाश्चिदचित्स्वरूपा भिन्ना नित्या व्यवहारदृष्ट्या |
કૃ કરીને કહો.
निजात्मनो वा निवसति नित्याः निजस्वभावे परमार्थदृष्ट्या ॥३६॥ ज्ञात्वेति पर्याय मतिं विहाय द्रव्यार्थदृष्ट्याऽखिलवस्तुतत्वम् || गृहन्तु भव्याः सुखशांतिमूल कुजन्ममृत्योश्च विनाशनार्थम् ॥ ३७ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથ—આ સંસારમાં છવ, અજીવ, આસવ, બંધ, સવર. નિર્જરા, મેક્ષ, પુણ્ય અને પાપ વગેરે પદાર્થો છે તે સર્વ પોતાના આત્માથી ભિન્ન [ જુઠ્ઠાણું છે અને વ્યવહારનયથી અનિત્ય છે અને પરમાર્થ દૃષ્ટિથી સર્વે નિત્ય છે અને પોત પોતાના સ્વભાવમાં રહે છે. આ સર્વે પદાર્થોનું આવું સ્વરૂપ સમજીને ભવ્યજીવોએ પોતાની પર્યાય બુદ્ધિનો ત્યાગ કરી દેવો જોઇએ, અને નરક તિર્યંચ વગેરે અણુભ ચેતિએ.માં થવાવાળા જન્મમરણને ના કરવા માટે મુખ અને શાંતિના કારણરૂપ સમસ્ત પદાર્થોનું સ્વરૂપ દ્રવ્યાર્થક દૃષ્ટિથીજ ગ્રહણ કરવુ તે એ
ભાવાર્થ પ્રત્યેક પદાર્થમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણ ગુણુ હમેશાં રહેલાજ હોય છે. ઉત્પાદ એટલે ઉત્પન્ન થવુ. વ્યય એટલે નારા થવુ. અને ધ્રૌવ્ય એટલે કાયમ રહેવુ. જેમકે કપાસનુ રૂ બનાવવામાં આવે તો કપાસના વ્યય થશે. અને રૂના ઉત્પાદ થયો. પરંતુ કપાસમાં જે જે પરમાણુએ હતા તેજ રૂમાં પણ રહે છે. તેથી પરમાણુએ પ્રાવ્ય ( કાયમ ) હ્યા. તેવીજ રીતે જ્યારે નુ સુતર બનાવવામાં આવે છે ત્યારે ફનો નાશ થાય છે પરંતુ તેમાં રૂના પરમાણુઓ તેવાને તેવાજ રહે છે. જ્યારે સુતરનાં વસ્ત્રો બને છે ત્યારે પણ સુતરના નારા થાય છે, વસ્તુ ઉત્પન્ન થાય છે પરંતુ સુતરના પરમાણુ તેવાને તેવાજ રહે છે. જો તે વજ્રના કોઇપણુ કાર્યમાં પયોગ કરવામાં ન આવે તે કેટલાંક વર્ષોમાં તે છઠ્ઠું ીણું [ કાઢેલું ] થઈ જાય છે. તે વસ્ત્ર અનૂજ઼ મુક્કર સમયે છડું થાય છે એમ નથી. પરંતુ પ્રત્યેક સમયે સમયે તેની અવસ્થા બદલાતી રહે છે. તે અસ્યોનું બદલવું એજ ઉત્પાદ અને વ્યય છે. અને પદાર્થ તો
પણ
તે
For Private And Personal Use Only
20
ર
॥ ૨૨ હ