________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધર્મો
સાર
ભાવાર્થ-આ સંસારમાં કોઈ ઝવ સુખી અને કોઈ જીવ દુઃખી માલુમ પડે છે. સુખ પુણ્ય કર્મના ઉદથી મળે છે અને દુ:ખ પાપ કર્મના ઉદયથી થાય છે. આ પુર્મ અને પાપ એ બંનેની ચાર અવસ્થામાં થાય છે. (૧) તીવ્ર
પાપ (૨) સાધારણ પાપ (૩) સાધારણ પુર્વ ( ૪) તત પુણ્ય. આ ચારેના ઉદયથી કાતિ પ્રાપ્ત થાય છે. તીવ્ર છે પાપથી નરકગતિ. સાધારણ પાપથી તિર્યંચગતિ, પુષ્પથી મનુષ્પગતિ અને અત્યંત પુણ્યથી વર્મગતિ આ સંસારમાં એ ચારે
પ્રકારનાં પુણ્ય અથવા પાપ કરતા નજરે પડે છે. તેથી એ ચારે ગતિએને નિધિ કઈ કરી શકતું નથી. તેથી એ પણ સિદ્ધ થાય છે કે જે લોક વર્ગ અને નરકને માનતા નથી તે ભૂલ ખાય છે તે નિર્વિવાદ છે. જ્યારે મનુષ્યગતિ અને તિયચગતિ આ લેકમાં જ [ પૃથ્વી ઉપરજ પણ દેખાય છે ત્યારે અધિક પુણ્ય પાપ ઉદયથી મળનાર સ્વર્ગ અને નરલ કાતિ પણ અવશ્ય માનવા પડે છે. તેમને માન્યો સિવાય ચાલે તેમ નથી. ચક્રવર્તી, તિકર વગેરેને મનુષ્યગતિમાં તીવ્ર પુણ્યનો ઉદય થાય છે, છતાં પણ તે વિશેષ કમનો ઉદયથી વિશેષ પુર્યોદય કહેવાય છે. તેવી રીતે આ ફન પિત પિતાના કર્મના ઉદયથી ચાર ગતિઓમાં પરિભ્રમણ કરે છે. પરંતુ જ્યારે આ જીવ પિતાના શુદોપયોગ દ્વારા પુણ્યરૂપ અથવા પાપ-2 રૂપ કોઈપણ કર્મની બંધ કરતા નથી અને તેજ પગદ્દારા પિતાનાં પાછલાં કર્મોને નષ્ટ કરી દે છે, ત્યારે આ જીવ સર્વ કર્મોથી રહિત અને અત્યંત શુદ્ધ થઈને મિક્ષમાં જાય છે. અને અનંત કાળ સુધી ત્યાં રહે છે. અત્યંત શુદ્ધ થઈ જવાથી તેના રાગદેષ, કપાય વગેરે સમસ્ત વિકારોના અભાવ થાય છે અને વિકારોના અભાવથી નવીન કર્મોને બંધ કદીપણ તે નથી, અને નવીન કર્મોને બંધ થયા સિવાય ફરીથી આ સંસારમાં કદીપણ આવી શકતો મથી. તેવી રીતે તે (જીવ) સંસારના પરિભ્રમણથી હમેશ માટે છૂટી જાય છે.
આવીરીતે ગતિઓનું યથાર્થ સ્વરૂપ સમજીને આ જીવે મેક્ષ પ્રાપ્ત કરવાના ઉપાય કર જોઈએ એજ આચાર્યોને અભિપ્રાય છે.
હવે પદાર્થોની નિત્યતા અનિત્યતા વિષે કહેવામાં આવે છે–
प्रश्न-सर्वे पदार्थाश्चानित्या नित्या वाथ गुरो वद !
For Private And Personal Use Only