________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
સાર
નવા સ્ત્ર ફાર વધર્મ સત્તાવાતા !
ज्ञात्वेति दुवैः परिपीडितपि त्याज्यः स्वधर्मो न कदाचिदेव ॥३२॥ અર્થ– હે આત્મા, તું જ્યારે કઈ આપત્તિમાં આવી પડે છે, કઈ સખ્ત રેગથી પીડાય છે, અથવા જયારે તારે પ્રખ્યકર્માના શ્ય થાય છે, અથવા આ તારૂ શરીર દુબ3 પતરૂ થઈ જાય છે તે વખતે તારું રક્ષણ કરવાવાળે, તને શરણ આ આપનાર ન તે કઈ દેવ હોય છે, ન તો કોઈ દેત્ય હોય છે, ન તો કઇ દેવી હેય છે, ને તે કોઈ માલિક હોય છે કે ન
તે કોઈ સેવક હોય છે. તેમાંનું પણ તેને બચાવી શકવાનું નથી. આ સંસારમાં જે કંઈ શરણ હોય તે આત્મધર્મજ [, કારણ છે આ આત્માને ધર્મ શાંતિ આપવાવાળો છે અને સંમત પાપથી રહિત છે. એમ સમજીને અનેક પ્રકારનાં દુઃખોથી દુ:ખી હોવા છતાં પણ પિતાના આત્માથી ઉત્પન્ન થવાવાળા અહિંસા ધર્મને કદીપણ છોડ ન જોઈએ.
ભાવાર્થ-જેટલાં દુખ આવે છે તે સર્વ પાપ કર્મની ઉદયથી આવે છે તથા પરંપકર્મને ઉદય કોઈથી પણ રેકી છે ( શકી નથી. ઇન્દ્ર, ચન્દ્ર, ચક્રવર્તી, દેવ, દેવી વગેરે પણ તેને રોકી શકતું નથી. તેથી કોઈપણ દુ:ખ સમયે અથવા તે મૃત્યુના સમયે ઇન્દ્રાદિક કોઈપણુ દેવ, દેવી આ જીવને બચાવી શકતા નથી. જો તે પાપને પશમ અથવા ઉપશમ દર થતા હોય તે માત્ર ઉત્તમ ક્ષમા વગેરે દશલક્ષણમય ધર્મથીજ થઈ શકે છે. કેમકે તે ઉત્તમ ક્ષમા વગેરે ધર્મ તે આત્માના આ . રવભાવરૂપી જ છે. કર્મોન બંધ થવાનું મુખ્ય કારણ તે આત્માના કપાયાદિક વિકારોજ છે, તથા તેને ક્ષય તે ઉત્તમ ક્ષમા ! વગેરે આત્માના સ્વભાવથી જ થાય છે. તેથી આગળ એમ બતાવવામાં આવ્યું કે આ સંસારી જીવને જે કોઈ દખથી
બચાવવાના હોય તે ફકત આત્માને ધર્મ અથવા ઉત્તમ ક્ષમા વગેરે દશલક્ષણ ધર્મ છે. તેથી આ જીવે પોતાના આત્મ # ધર્મમાં જ લીન રહેવું જોઈએ. તેથીજ સર્વ દુઃખ ટળી જાય છે અને અનંત મોક્ષસુખની સિદ્ધિ થઈ શકે છે.
હવે આ જીવ એકલે કયાં કયાં પરિભ્રમણ કરે છે તે કહેવામાં આવે છે –
For Private And Personal Use Only