________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધમેં
સાર
प्रश्न-एकाकी भ्रमति स्वामिन् जीवोऽयं क कथं वद ? અર્થ–હે સ્વામી, આ છવ એલ પરિભ્રમણ કરે છે પરંતુ તે કઈ કઈ ગતિમાં કયા કયા કારણથી પરિભ્રમણ કરે છે ' છે તે કૃપા કરીને કહે. उत्तर-एकोऽशुभाच्छ्वभ्रगति प्रयाति कृष्ण कुरूपी चिरदुःखभोगी
तिर्यग्गतिं वा कुटिलस्वभावादेकः सदाकाल पराश्रितो यः॥३३॥ प्रयाति मिश्रान्नृगतिं किलैको दुःखी दरिद्री जनबंधुहीनः एकः शुभात्स्वर्गगति प्रयाति सुखी भवेत्तन्न सदा झरोगी ॥३४॥ शुद्धस्वरूपस्मरणेन तत्र ध्यानेन चानन्दपदस्य नित्यम् ।
सुखात्मिकां मोक्षगति प्रयाति निरंजनस्तिष्टति शुद्धरूपः ॥३५॥ અર્થ—આ સંસારમાં કોઈ એક વ તીવ્ર પાપકર્મના ઉદયથી નરકગતિમાં જાય છે. ત્યાં તે અત્યંત કુરૂપ હોય છે છે તથા લાંબા કાળસુધી ઘેર દુ:ખ ભોગવે છે. તેવી રીતે પોતાના કુટીલ પરિણામેથી અથવા માયાચારી કરવાથી આ જીવ
એકજ તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે. અને ત્યાં સદાકાલ પરાધીન રહે છે. જયારે આ જીવના પુણ્ય અને પાપ જ એ ખનને ઉદય થાય છે ત્યારે તે એકલા મનુષ્ય ગતિમાં જન્મ લે છે અને ત્યાં દુ:ખી, દરિદ્રી, અને ભાઇભાંડુ વગેરે ન હોવાથી થતાં દુ:ખ સહન કરે છે. જ્યારે આ જીવના શુભ કર્મ નિ ઉદય થાય છે ત્યારે રેવગતિમાં જાય છે અને
Su ૨૦ || ત્યાં પણ હંમેશાં નીરોગી રહી સુખ ભોગવે છે. તેવી રીતે જયારે આ જીવ આત્માની શુદ્ધ સ્વરૂપનું સ્મરણ કરે છે અને ચિદાનંદમય ૨,૧દ આત્માનું ભાન કરે છે ત્યારે આ જીવ અનંત સુખમય ચિંતારહિત મેલાતિમાં જાય છે, અને ત્યાં સમસ્ત કર્મોથી રહિત થઈને હમેશાં અત્યંત શુદ્ધ અવસ્થામાં જ રહે છે.
XXABXXDXXSXXBX
For Private And Personal Use Only