________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુધર્માં૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાશ પામવાવાળુ છે. અનેક પ્રકારના દુઃખ આપવાવાળી છે, અને ધૃણાસ્પદ છે. આ કારીરના સ્વરૂપને આવીરીતે સમ છને પોતાના આત્મિક રસમાં સંતુષ્ટ [ સંતેષ પામવાવાળા ] ભવ્યછવાએ પોતાના વૈરાગ્યની વૃદ્ધિને માટે આ શરીર ઉપર કદીપણ માઠુ ન કરશે જેઇએ.
ભાવાર્થ:—આ સસારી દવ જ્યાં શરીરની બહુજ સેવા કરે છે, હમેશાં સ્નાન કરાવે છે, સારાં સારાં વસ્ત્રાભષણ પહેરાવે છે અને સારાં સ્વાદિષ્ટ ભજન કરાવે છે, તો પણ આ શરીર એટલું તે કૃતી અને દુષ્ટ છે કે જો તેને એક દિવસ પણ ભાજન આપવામાં ન આવે તે પછી કઇપણુ કહ્યુ કરતું નથી. પરંતુ તે દિન પ્રતિદિન છડું ( દુખ૩ ) થતુ જાય છે અને કોઇક દિન અવશ્ય નાશ પામે છે. હાડકા, માંસ, લોહી વગેરે પવિત્ર અને ધૃણિત પદાર્થોથી બનેલું છે અને તેવાથીજ ભરેલું છે. જો સુંદરમાં સુંદર શરીરની અંદરના ભાગ ખહાર કરી દેવામાં આવે તે અત્યંત ઘૃણાને લીધે લોકો તેને દેખી પણ શકતા નથી. એવા શરીર ઉપર મેહ રાખો તેને અજ્ઞાનતા સિવાય બીજું શું કહી શકાય ? તેથી આત્માનું કલ્યાણ કરવાવાળા ભવ્યજીવોએ તેની સાથે મેહ અને મમતા કદીપણ કરવા ન જોઇએ,
હવે આ જીવે કેાની આશા રાખવી જોઇએ અને કાની નહિ તે કહેવામાં આવે છે પ્રશ્ન - દાો વૈરાગ્યવૃદ્ધો મા ધનાના દીદશો ન યા ?
અર્થ--હે ભગવન આપણે વૈરાગ્યની વૃદ્ધિને માટે ધનની આશા કેવીરીતે કરવી જોઈ એ અને કેવીરીતે નહિ. उत्तर - उपार्जने रक्षण संवनंपि दुःखप्रदां सौख्यहरां प्रदुष्टाम् || त्यक्त्वा धनाशां भ्रममोहमूलां मिथस्तथा वैरविरोधदक्षाम् ॥१७॥ उपार्जने रक्षण सेवनेपि शांतिप्रदा भ्रातिहरात्मनिष्ठा ॥ स्वद्रव्यांचा स्वचतुष्टयान्ता कार्यात्मनिष्ठेन नरेण नित्यम् ॥ १८ ॥
For Private And Personal Use Only
X<> <> <>
સાર
ના ૧૧