________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધર્મો :
અથે--આ ધન ઉપાર્જન કરવામાં, રક્ષણ કરવામાં અને તેના ઉપભોગ કરવામાં હમેશાં દુઃખ થાય છે. તેથી આ જ છે આ ધનની આશા હમેશાં દુઃખ દેવાવાળી છે, સર્વ સુખોને નાશ કરવાવાળી છે. પરિશ્રમ અને મેહ ઉત્પન્ન કરવામાં જ પ્રથમ (મુખ્ય) કારણભૂત છે. અત્યંત દુષ્ટ છે અને પરસ્પર વૈર વિરોધ કરવાવાળી છે, તેથી એવા ધનની ઈરછા કરતાં ન કરતાં તો તેને હમેશાને માટે ત્યાગ કરી દેવો જોઈએ અને સ્વાત્માની ( પિતાને આત્માની શુદ્ધતા મેળવવા માટે
શુદ્ધાત્મા થાય એવી ઈરછા દિનપ્રતિદિન ક્ષણે ક્ષણે કરવી જોઈએ. તેનું પણ કારણ એ છે કે એ અમાની શુદ્ધતા પ્રાપ્ત પ્તિ કરવામાં તેની રક્ષા કરવામાં અને તેને ઉપભોગ કરવામાં હમેશા શાંતિજ : ૧.૫ છે. તદુપરાંત આ યુદ આત્માની છે. વાંછા પ્રકારની બ્રાંતિને દૂર કરવાવાળી છે. અને પતના યુદ્ધ એ મારી સાથે સંબંધ રાખે છે. તેથી જ પિતાના આત્મામાં લીન રહેવાવાળા ભવ્યજીએ જ્યાં સુધી અંદન. અનંતજ્ઞાન, અનંતસુખ અને અનંતવીર્ય એ છેચારે અનંત ચતુષ્ટય પ્રાપ્ત ન થાય ત્યાંસુધી પિતાના આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવાની જ ઈરછ કરતા રહેવું જોઈએ.
ભાવાવ-આ સંસારમાં જેટલી આશાઓ છે તે સર્વ સુખને માટે કરવામાં આવે છે પરંતુ ધનની આશા કરવામાં અથવા ઉપાર્જન કરવામાં તથા રક્ષણ કરવામાં હમેશાં દુઃખજ ઉઠાવવું પડે છે. તેથી ધતતો અપાયો કદીપણ સુખ મળવું
નથી. વાસ્તવિક સુખ તે આત્માની શુદતામાં જ છે. કેમકે તેમાં કંઈપણ રીતે વિકાર થતા તપી. તેથી ધનની આ શાતા આ ત્યાગ કરી પોતાના આત્માને શુદ કરવાની ઈચ્છા કરવી જોઈએ જેથી કરીને વાસ્તવિક સુખની પ્રાપ્ત થાય. I હવે રાગી ક્યાં પ્રસન્ન રહે છે અને વેરાગી પુરુષ કયાં પ્રસન્ન રહે છે તે કહેવાય છે--
~ રમતે ત્ર જ યાત્રિરા વય vમાં ! અથ પ્રભા ! મને પા કરીને કહે કે રાગી પુરુને શું સારું લાગે છે અને વૈરાગી પુરૂને હું સારું લાગે ઇ.
For Private And Personal Use Only