________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુધ છે.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અ—આ સંસારમાં મૂર્ખ દુષ્ટ લોકો પેતાની બાલ્યાવસ્થા ચુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા કેવીરીતે વ્યતીત કરે છે તે વિષે હે ભગવન્ ! કૃપા કરીને કહેશે.
उत्तर - सुखप्रदां कल्पतरोः समानां विद्यां पठित्वा न नृजन्मसाराम् । क्रीडां प्रकुर्वन् रजसा हि सार्द्ध व्यतीतवान् सुन्दर बाल्यकालम् ||२२|| लोकांन्नतिं वा च निजोन्नतिं हि शांतिप्रदां भ्रांतिहरां न कृत्वा । तारुण्यकाल तरुणीसुसार्द्धं व्यतीतवान् वा व्यसनैः कुमित्रैः ॥२४॥ निजान्यजन्त: सुखदं सुकृत्यं स्तुत्यं न कृत्वा सफलं नृजन्मम् । तीनां धनाशां सततं प्रकुर्वन व्यतीतवान् वै वरवृद्धकालम् ॥ २५ ॥ मन्ये ततोहं भवजीवतुल्यः दृष्टो न मूर्खो निजबोधशून्यः I संसारनाशाय स्वबोधनाय ज्ञात्वेति नित्यं कुरु पर्युपायम् ॥ २६ ॥
For Private And Personal Use Only
સાર
અર્થ-આ સંસારમા આ વિદ્યા કલ્પવૃક્ષની માફક સુખ આપવાવાળી છે, અને સર્વ મનુષ્યજન્મની સારભૂત છે. તથા તે વિધાનુ પઠન પાઠન કરવાનો સમય બાલ્યકાળજ છે, પરંતુ આ સંસારી જીવ પોતાના બાહ્યકાલમાં આવી વિદ્યાનુ પડન–પાઠન કરતા નથી. ફક્ત રેતી અને મોંમાં રમીને પોતાની સુંદર ખાલ્યાવસ્થા વ્યતીત કરે છે. એવીજ રીતે યુવાવસ્થામાં આત્મામાં શાંતિ ઉત્પન્ન કરવાવાળી અને સમસ્ત ભ્રાંતિને દૂર કરવાવાળી લૌકિકાતિ તથા પોતાના આત્માની ઉન્નતિ કરવી જોઇ એ, પરતુ આ સંસારી જીવ યુવાવસ્થામાં પણ નથી આત્માની ઉન્નતિ કરતો કે નથી લૌકિકોન્નતિ કરતા પરંતુ તે પોતાની આજા અમૂલ્ય અવસ્થા તરુણુત્રી સાથે વ્યતીત કરે છે અથવા કોઇપણ વ્યસનમાં ફસાઈને વ્યતીત કરે છે, અથવા કુર્મિત્રો સાથે વ્યતીત કરી દે છે. તેવીજ રીતે વૃદ્ધાવસ્થામાં તે પોતાના આત્માને સુખ આપવાવાળી દેવપુજા, પાત્રદાન, તીર્થયાત્રા વગેરે પુણ્યકાર્ય સંપાદન કરી પોતાના નરજન્મ સાર્થક કરવો જોઇએ. પરંતુ આ સંસારી જીવ
|| ૧૫