________________
८
સમ્યક્ત્વ કૌમુદી
“ સર્વ દોષરહિત એવું સમ્યકત્વ, તે ધર્મનું મૂલ ગણાય છે અને તે શુદ્ધ દેવ, શુદ્ધ ગુરૂ અને શુદ્ધ ધર્મ-એ ત્રણ તત્ત્વની સસ્યપ્રકારે સદ્ગુણા રૂપ છે. એ સમ્યકત્વ-રત્ન વિના બીજા બધા ત્રતા સેનાપતિ વિનાની સેનાની જેમ તરતજ નાશ પામે છે. અનુકૂલ પવન વિના જેમ ખેતી ફલદાયક થતીનથી, તેમ એ સમ્યકત્વ વિના બધી ક્રિયાઓ પ્રાયઃ અલ્પ ફળ આપનારી થાય છે. એ સમ્યકત્વ વિના ધ્યાન એ માત્ર દુ:ખનિધાનજ થાય છે, તપનુ સંતાપ માત્રજ ફળ મળે છે, સ્વાધ્યાય પણ વધ્યજ થાય છે, અભિવ્રા ધારણ કરવા તે માત્ર એક કદાગ્રહરૂપે ગણાય છે, દાન શીલાદિની તુલના પણ પ્રશસ્ત થતી નથી અને તી યાત્રા પણ વૃથાજ થાય છે. આ શિવાય ખીજી પણ અધી પુણ્યક્રિયા નિષ્ફલ થાય છે. જો ત્રણે જગમાં કોઈ શ્રેષ્ઠ વસ્તુ હાય, તેા તે એક સમ્યકત્વજ છે. રત્નાદિકના લાભ કરતાં પણ એ સમ્યકત્વના લાભ અધિક કહેલ છે. કહ્યું છે કે:~
પ
" सम्यक्त्वरत्नान्न परं हि रत्नं, सम्यक्त्वमित्रान्न परं हि मित्रम् । सम्यक्त्वबंधोर्न परो हि बंधुः, सम्यक्त्वलाभान्न परो हि लाभः ॥ १ ॥
“ સમ્યકત્વરન કરતાં બીજી કોઈ શ્રેષ્ઠ રત્ન નથી, સમ્યકત્વ મિત્ર કરતાં બીજો કાઇ પરમ મિત્ર નથી, સમ્યકત્વરૂપ બધુ કરતાં અન્ય કાઈ પરમ મધુ નથી અને સમ્યકત્વના લાભ કરતાં બીજો કાઈ અધિક લાભ નથી.
""
જ્યાંસુધી એ સમ્યકત્વની પ્રાપ્તિ થઇ નથી, ત્યાંસુધીજ પ્રાણીઆને સંસારસાગર દુસ્તર છે અને ત્યાંસુધીજ તીવ્ર દુ:ખાના ઉદય છે. તિર્યંચ અને નરકગતિના દ્વારની એક અલા તે સમ્યકત્વજ છે અને મેાક્ષસુખ તથા મનુષ્ય અને દેવતાના સુખરૂપ દ્વારની તે તે એક કુંચી છે. સર્વ દોષરહિત એવા સજ્ઞ તે મારા દેવ, જ્ઞાન, દર્શન અને ચારિત્રથી અલંકૃત તે મારા ગુરૂ અને ક્ષમાદિ દેશ પ્રકારના જિનેશ્વરપ્રણીત તે ધર્મ-આવા પ્રકારના જે પરિણામ, તે સમ્યકત્વ કહેવાય છે. તે મિથ્યાત્વ મેાહનીયના ક્ષયાદ્રિ થવાથી અનેક