Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ રાજા ને ના ગજા ઉર શriffs એકવીશ ભવને નેહસંબંધ rift, ઘીન–૩૮ર 25 હસી રહ્યું હતું –એની મશ્કરી કરતું હતું. ગરીબ બિચારી બાલા ! સંતાઈ જવું હોય તો મારા હૃદયમાં સંતાઈ જાને ? જરી ઉચે તો ? મારી સામે તો જે ? પૃથ્વી કાંઈ માર્ગ આપવાને અત્યારે નવરી નથી કલા ! એ યૌવન અમૃતનું દષ્ટિથી પાન કરતા રાજાનાં નેત્રો હસી રહ્યાં-નૃત્ય કરવા લાગ્યાં. એ રૂપના જાદુથી શંખરાજનું મસ્તક ડોલાચમાન થવા લાગ્યું. એ શરમ આવેગ પૂર્ણ થતાં હવે કાંઈક હિંમત ધારણ કરી બાલા-નવેઢા નારી કલાવતી બેલી. “સ્ત્રીની ખાનગીમાં આમ એકદમ પ્રવેશ કરવો એ સારા માણસનું લક્ષણ ન કહેવાય. ચેરની માફક ગુપચુપ દાખલ થવું એ તે ક્યાંની રીત ? દુનિયામાં આવી ચેરી કે નથી કરતું? મેટું ભાગ્ય હોય ત્યારે જ આવી ચોરી કરવાની તક મળે છે - માલા !?, ? ' ' . “શું ચોરવા આવ્યા છો ? આ મહાલયમાંથી ગમે તે વસ્તુ ઉપાડી ચાલતા થાઓ. આટલી બધી કિમતો વસ્તુઓ પડી છે તેમાં તમને કચી ગમે છે? એ શબ્દનો ઉચ્ચાર કરતી કલા હસી એના મનમાં-હૃદયમાં શુ થતું હશે એ તો એ પિતે જ જાણે, * “મને તો આ વસ્તુ ગમે છે. કલા ?" રાજાએ અંગુલી નિર્દેશ કરી કહ્યું ને આસ્તેથી પોતાના સુકેમળ હાથે એનું * મસ્તક ઉચું કરી પોતાની સામે સ્થિર કર્યું. મને શુ ગમે છે તે તું સમજીને કલા ? બન્ને એકબીજાને દષ્ટિથી દિવાનાં કરતાં હસ્યાં ના. કલાએ મસ્તક ધુણાવ્યું . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust