________________
પ્રજ્ઞાવાનું શૈલી સ્વરૂપ કલ્પનાના આશ્રયે વતે તે જીવ સહજ માત્રમાં ભાવવૃદ્ધિ ઉત્પન્ન કરે. છે, કેમકે અમર થવાને માટે ઝેર પીએ છે.
આત્મિક સુખના વિચારનું કામ કર્યા વિના અનંત કાળ દુઃખ ભેગવવું પડશે, અને અનંત સંસાર જમણું કરવું પડશે એ વાત જરૂરની નથી. લાગતી! મતલબ આ ચૈતન્ય કૃત્રિમ માન્યું છે, સાચું માન્યું નથી.
અતિ વિચક્ષણ પુરૂષો સંસારની સપાધિ ત્યાગીને અહેરાત્ર. ધમમાં સાવધાન થાય છે. પળને પણ પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પુરૂષો અહોરાત્રના થડા ભાગને પણ નિરંતર ધમકર્તવ્યમાં ગાળે છે, અને અવસરે અવસરે ધર્મક્તવ્ય કરતા રહે છે. પણ મૂઢ પુરૂષ નિદ્રા, આહાર, મજશેખ અને વિકથા તેમજ રંગરાગમાં આયુ વ્યતીત કરી. નાખે છે. એનું પરિણામ તેઓ અધોગતિરૂપ પામે છે.
જેમ બને તેમ યત્ના અને ઉપગથી ધમને સાધ્ય કરે ગ્ય છે. સાઠ ઘડીના અહેરાત્રમાં વિશ ઘડી તે નિદ્રામાં ગાળીએ છીએ, બાકીની ચાળીશ ઘડી ઉપાધિ, ટેલટપ્પા અને રઝળવામાં ગાળીએ છીએ, એ કરતાં એ સાઠ ઘડીના વખતમાંથી બે ચાર ઘડી વિશુદ્ધ ધર્મ કર્તવ્યને માટે ઉપગમાં લઈએ તે બની શકે એવું છે. એનું પરિણામ પણ કેવું સુંદર થાય!
જ પળ એ અમૂલ્ય ચીજ છે. ચક્રવતી પણ એક પળ પામવા આખી રદ્ધિ આપે તે પણ તે પામનાર નથી એક પળ વ્યર્થ ખોવાથી એક.: ભવ હારી જવા જેવું છે એમ તત્વની દષ્ટિએ સિદ્ધ છે.
ધર્મની અનાદરતા ઉન્માદ આળસ કષાય એ સઘળા પ્રમાદનાં. લક્ષણ છે. પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે.
ઓછા પ્રમાદ થવાને ઉપગ એ જીવને માગના વિચારમાં સ્થિતિ કરાવે છે. અને વિચારમાર્ગમાં સ્થિતિ કરાવે છે, એ વાત કરી. ફરી વિચારી, તે પ્રયત્ન ત્યાં વિયેગે પણ કઈ પ્રકારે કરવું ઘટે છે. એ વાત ભૂલવા જોગ્ય નથી. પ્રમાદ પરમ રિપુ છે. )
# શાંતિ