________________
પ્રજ્ઞાવાધનુ' શૈલી સ્વરૂપ
પાતતા થયે, કષાયાદિ પાતળાં પડયે તથા કંઈપણ પ્રજ્ઞાવિશેષથી સમજ્યાની ચેાગ્યતા થયે જે સદ્ગુરૂગમે સમજવા યાગ્ય અધ્યાત્મ ગ્રંથા, ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવાં છે, તે પાતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઇ, નિર્ધારી લઈ, તેવા અતભેદ્ય થયા વિના અથવા દશા ફર્યા વિના, વિભાવ ગયા વિના પેાતાને વિષે જ્ઞાન ક૨ે છે અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહાર રહિત થઈ વતે છે, એવા ત્રીજો પ્રકાર શુષ્ક અધ્યાત્મીના છે. ઠામ ઠામ જીવને આવા ચૈાગ ખાઝે તેવુ રહ્યુ છે, અથવા તેા જ્ઞાનરહિત ગુરૂ કે પરિગ્રહાદિ ઇચ્છક ગુરૂ, માત્ર પોતાના માન-પૂજાદિની કામનાએ ફતા એવા જીવાને અનેક પ્રકારે અવળે રસ્તે ચડાવી દે છે, અને ઘણું કરીને કવિચત્ જ એવું નહી હોય.
સમ્યક્ત્વ હોય અને શાસ્ત્રના માત્ર એ શબ્દ જાણે તે પણ મોક્ષના કામમાં આવે. મોક્ષના કામમાં જે જ્ઞાન ન આવે તે અજ્ઞાન.
જેમ બને તેમ વીતરાગશ્રુતનું અનુપ્રેક્ષન (ચિંતવન) વિશેષ કન્ય છે. પ્રમાદ પરમ રિપુ છે; એ વચન જેને સમ્યક્ નિશ્ચિત થયું છે તે પુરૂષો કૃતકૃત્ય થતાં સુધી નિર્ભયપણે વવાનું સ્વપ્ન પણ ઈચ્છતા નથી. જેનું અપાર મહાત્મ્ય છે, એવી તીર્થંકરદેવની વાણીની ભક્તિ કરો. ૐ શાંતિઃ
૧૨
શિક્ષાપાઠ : ૮, પ્રમાદના સ્વરૂપના વિશેષ વિચાર
પ્રમત્તભાવે આ જીવનુ` ભૂંડું કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી, તથાપિ આ જીવને નિજહિતના ઉપયાગ નથી એ જ અતિશય ખેદકારક છે. હું આ ! હાલ તે પ્રમત્તભાવને ઉલ્લાસિત વી થી માળા પાડી, સુશીલ સહિત, સશ્રુતનુ' અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને પાષજો. જે પુરૂષ સદ્ગુરૂની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મ સ્વરૂપના નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વછ ંદના ઉદ્દયને વેઢે છે, એમ વિચારવુ ઘટે છે. જે જીવ સત્પુરૂષના ગુણુના વિચાર ન કરે, અને પેાતાની