________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
૨૦ ||
सविच्छेदमित्यर्थः, 'अमोसलि'ति. न मोसली क्रिया यस्मिन् प्रत्युपेक्षणे तदमोसलि प्रत्युपेक्षणं, यथा मुशलं झटिति ऊर्ध्वं लगति अधस्तिर्यक् च, न एवं प्रत्युपेक्षणा कर्त्तव्या, किन्तु यथा प्रत्युपेक्षमाणस्य ऊर्ध्वं पीढिषु न लगति न च
तिर्यक्कुड्ये, न च भूमौ तथा कर्त्तव्यं । 'छप्पुरिमा' तत्र वस्त्रं चक्षुषा निरूप्य-अर्वाग्भागं निरूप्य त्रयः पुरिमाः कर्त्तव्याः, स तथा परावर्त्य-अपरभागं निरूप्य पुनरपरेऽपि त्रयः पुरिमाः कर्त्तव्याः, एवं एते षट् पुरिमाः, षड्वाराः प्रस्फोटनानीत्यर्थः, म 'नव खोडत्ति नव वारा: खोटकाः कर्त्तव्याः पाणेरुपरि 'पाणी पाणिपमज्जणं'ति प्राणिनां-कुन्थ्वादीनां पाणौ-हस्ते प्रमार्जनं नवैव वाराः कर्त्तव्याः । इयं द्वारगाथा ।
ચન્દ્ર. ઃ હવે એ બતાવે છે કે પ્રત્યુપેક્ષણા કરનારાએ આ કાર્ય કરવું. ઓઘનિર્યુક્તિ-૨૬૬: ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે.
ટીકાર્થ: (૧) ત્યાં પ્રત્યુપેક્ષણા કરનારાએ વસ્ત્રને કે આત્મા = શરીરને નચાવવું નહિ, અર્થાત્ એને વધુ હલાવ-હલાવ ન કરવા. પણ સ્થિર રાખવા.
(૨) વસ્ત્ર અને શરીર નહિ વળેલા = સીધા = ટટ્ટાર રાખવા. (વસ વળી ગયેલું હોય તો પછી તે ભાગ સ્પષ્ટ ન દેખાવાથી એની પ્રતિલેખના સમ્યફ ન થાય. એટલે વસ્ત્ર વળ્યા વિનાનું સીધું ખુલ્લું હોવું જોઈએ. એમ શરીર વળેલું હોય તો વસ્ત્રને ખુલ્લું-પહોળું થવાની જગ્યા પૂરતી ન મળે.)
- | ૨૦I