________________
મુનિજીવનની બાળપેાથી (૨) પાણીના કાળ અંગે :
શિયાળામાં ચાર, ઉનાળામાં પાંચ અને ચેમાસામાં ત્રણ પ્રહરના ઉકાળેલા પાણીનેા કાળ હોય છે. આમાં ઉનાળામાં પાંચ પ્રહરહેાવાથી સાંજે સૂર્યાસ્ત પછી કેટલાક સમય પણ-સવારે છ વાગે પશુ ઉત્તારેલુ. પાણી-અચિત્ત રહે છે એટલે સાત, સાડા-સાત વાગતા સુધીમાં ચૂના નંખાય તૈય દોષ લાગતા નથી. ચામાસામાં પાણીના બે કાળ થતા હાવાથી ઉપર જણાવ્યા મુજબ જલદી દોષ લાગવાને સંભવ નથી. પરંતુ શિયાળામાં ચાર જ પ્રહરના કાળ હાવાથી સવારે પા–૬ કે ૬ વાગે ઉતારેલું પાણી સૂર્યાસ્ત થતાં પૂર્વે જ સચિત્ત બની જાય છે. એટલે તેને અચિત્ત અવસ્થામાં જ રાખવા માટે સૂર્યાસ્તની પૂર્વે જ ચૂના નાંખી દેવાંનુ' અત્યંત આવશ્યક છે,
(૩) પારાવિણ અંગે :
પરઠવી દેવા માટેના કાપડના નાના નાના ટુકડાએ તા રેતીના ઢગલામાં કે ગાડાના ચીલાની વિશેષ ધૂળમાં છૂટા છૂટા મિશ્રિત કરી શકાય છે. પરંતુ કાગળના ટુકડાઓને પરઠવવામાં ઘણી કાળજીની જરૂર છે. તેને પાણીમાં કે ચાલતી ટ્રેઇને, ગૃહસ્થ દ્વારા હવામાં વિસર્જિત ન કરાય. તેને કૂવામાં જ ત્યાગીએ. અણુજાણુહ જસુગ્ગહા, વાસીરેઈ(૩) મેલીને વિસર્જન કરવું જોઈએ. તે કૂવા આટલી થરતાથી યુક્ત હોવા જોઈ એ ઃ (૧) બહુ ઊંડો નહિ અને