________________
[૫૬]
શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક
૫. ભટ્ટારક શુભચંદ્રજી તે પ્રથમ ગધર ભદ્રબાહુને જ સંબોધે છે. અર્થાત્ શ્રુતકેવલી ભદ્રબાહુ સાથે મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્તને કશો સંબંધ નથી.
૬. સરસ્વતી મચ્છની નદીપટ્ટાવલી જેમનાથી પ્રારંભ થાય છે તે બીજા ભદ્રબાહુ છે અને તેમના શિષ્ય ગુપ્તગુપ્ત છે. ડે. ફલીટનું માનવું છું આ બીજા ભદ્રાહુએ દક્ષિણની યાત્રા કરી હતી, અને ચંદ્રગુપ્ત એ એમના શિષ્ય ગુપ્તિગુપ્તનું જ બીજું નામ છે. અર્થાત્ આ બીજા ભદ્રધ્યાહુ વિક્રમના બીન સૈકામાં થયા છે.
દિગબર 2થેની જેમ શ્વેતાંબર ગ્રંથમાં શ્રુતકેવલી ભદ્રબાહુ સ્વામી પાસે મૌર્યસમ્રાટ ચંદ્રગુપતે દીક્ષા લીધાને ક્યાંય ઉલ્લેખ નથી. એક તે એ બને સમકાલીન નથી, વળી જેમ ચાણક્ય મંકીના અતિમ અનશનનો ઉલ્લેખ મળે છે તેમ જ મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્ત દીક્ષા લીધી હોત તે તેને ઉ૯લ પણ જરૂર મ ત. આ મહાપ્રતાપી સમ્રાટ દીક્ષા લે અને તેના ઉલ્લેખ સુદ્ધાં ન મળે એ વાત સંભવિત નથી લાગતી.
આ માટે વિશેષ જિજ્ઞાસુએ “વીર નિર્વાણ સંવત્ ઔર જૈન કાલગણના” તથા “દિગંબર શાસ્ત્ર કેસે બને ” શીર્ષક નિબંધ જેવા. મે પણ અહીં તેને જ ઉપયોગ કર્યો છે. ૭ સ્થૂલિભદ્રજી
મગધ દેશના પાટલીપુત્ર (હાલનું પટાણા ) નગરમાં, બ્રાહ્મણ જાતિનાં ગૌતમ ગાત્રા ! શડાળ મંત્રીને ત્યાં તેમને જન્મ થયે હતો. તેમની માતાનું નામ લક્ષ્મી દેવી હતું. તેમના પિતા કુલ ૫પર મત મ ' પદે હતા અને એ બંધા જનધર્મી હતા. પ્રથમ નંદના વખતથી તેમના કુટુંબમાં મશીપ ચાલ્યુ આવતું હતું શકડાળ નવમાં નંદના મંત્રી હતા. સ્થૂલભદ્રજીને સિરિયક (શ્રીમક) નામે ભાઈ અને જખા, જખદિના ભૂયા, ભૂયદિન્ના, સેણ, વેણા અને રે' નામની સાત બહેને હતી.
યુવાવસ્થામાં સ્થૂલભદ્ર કેશ નામક વેશ્યાના અનુરાગમાં પડયા હતા. તેમના પિતા મંત્રી શંકડાળ વરૂચિનામક બ્ર લાગુ પડયું ના ભોગ બની રાજકોપથી બચવા પિતાના પુત્રના હાથે જ ભરરાજસભામાં, મરણ પામ્યા હતા. તેમના મરણ પછી વરરૂચિનું કાવવું કુટી ગયું અને સિરિયકના કહેવાથી રાજાએ સ્થૂલભદ્રને મંત્રીપદ માટે નિમંત્રણ મોકલ્યું. બાર વર્ષે કેશાનુ ઘર છોડી સ્થૂલભદ્ર રાજસભામાં ગયા, અને ભત્રીપદના સ્વીકારને જવાબ વિચાર કરીને આપવાનું કહ્યું. ઉધાનમાં વિચાર કરતાં કરતાં તેમને સાધુપણું લેવું ગ્ય જણાયું અને ત્યાં જ વેશ પરિવર્તન કરી રાજસભામાં જઈ “ધર્મલાભ” પૂર્વક બોલ્યા:
हस्ते मुद्रा मुखे मुद्रा मुद्रा स्यात् पादयोर्बयोः ।
तत्पश्चात् गृहे मुद्रा व्यापारं पंचमुद्रिकम् ॥ १ ॥ પછી સંભૂતિવિજયસૂરિ પાસે જઇ સવિધિ દીક્ષા લીધી અને શાસ્ત્રોને અભ્યાસ કર્યો. આ અસામાં ભયંકર બાર દુકાળી પડી તેથી શ્રુતજ્ઞાન ઘટવા લાગ્યું હતું. સ્થૂલભદ્રજીએ અતિમ શ્રત કેવળી ભદ્રબાહુ સ્વામી પાસે જઈ પૂર્વને અભ્યાસ કર્યો. એક વખત તેમની સાત બહેને તેમને વંદના કરવા આવી, તે વખતે તેમણે પોતાનું જ્ઞાન બતાવવા સિંહનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org